Question
વર્ગમૂળ શોધો $: 676$

Answer

$26$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$7$ સેમી $\times\ 5$ સેમી $\times\ 2$ સેમી માપના રિમોટના કવર બાનવવા છે. આવા $50$ કવર બનાવવા માટે $59$ સેમી પહોળાઈ ધરાવતા કેટલા પ્લાસ્ટિકની જરૂર પડશે ?
નીચેના કોષ્ઠક માટે આલેખ દોરો. શું, આ રૈખિક આલેખ છે ?

કિંમત શોધો. $: (7^{-1}\times 2^{-2}) \times 5^{-1}$
એક વસ્તુ $11 \%$ ના વળતરથી રૂ. $8900$ માં મળે છે, તો તે વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે ?
પંચકોણની બાજુઓથી બહિષ્કોણના ખૂણાઓનું માપ અનુક્રમે $x, 2x, (3x + 10), (4x + 5)$ અને $5x$ મળે છે, તો $x$ ની કિંમત શોધો અને બધા જ બહિષ્કોણના ખૂણાઓના માપ શોધો.
$x = \frac{(-3)}4 , y = \frac23$ અને $z = \frac{(-5)}6$ નો ઉપયોગ કરીને સાબિત કરો $: x \times ( y + z ) = (x \times y) + (x \times z ) \ ($ વિભાજનનો નિયમ $)$
હોડીની લંબાઈ $25$ મીટર હોય$,$ ત્યારે તેના પરના સ્તંભની ઊંચાઈ $15$ મીટર રખાય છે. જો હોડીની લંબાઈ $20$ મીટર હોય$,$ તો તેના પરના સ્તંભની ઊંચાઈ કેટલી હોય?
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: (m^2 – 8m + 15) ÷ (m - 3)(m - 5) $
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:(b^2 + 6b + 8) ÷ (b + 4)$
$ {968}^{\frac{1}{3}} \times {1375}^{\frac{1}{3}} $ ની કિંમત શોધો.