MCQ
વર્તૂળ $x^2 + y^2 + 6y = 0$ કોને સ્પર્શેં છે ?
  • A
    $x$-અક્ષને બિંદુ $(3, 0)$ આગળ
  • $x$ -અક્ષને ઉગમબિંદુ આગળ
  • C
    $y$-અક્ષને ઉગમબિંદુ આગળ
  • D
    રેખા $y + 3 = 0$ ને

Answer

Correct option: B.
$x$ -અક્ષને ઉગમબિંદુ આગળ
b
Given the equation of circle,

$\therefore x^2+y^2+6 y=0$

$\Rightarrow x^2+y^2+6 y+3^2-3^2=0$

$\Rightarrow x^2+(y+3)^2=9$

Here, radius $=3$ and center $=(0,-3)$

So, it touches $x$-axis at origin.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\tan 7\frac{1}{2}^\circ   =...$
સમીકરણ $ln(1 + sin^2x) = 1 -ln(5 + x^2)$ ના ઉકેલોની સંખ્યા મેળવો 
જો $\alpha,-\frac{\pi}{2}<\alpha<\frac{\pi}{2} $ એ $ 4  \cos \theta+5 \sin \theta=1$ ના ઉકેલ હોય, તો $\tan \alpha$ નું મૂલ્ચ .............. છે.
જો ${\left( { - \,2\, - \,\frac{1}{3}\,i} \right)^3} = \frac{{x \,+ \,iy}}{{27}}(i\, = \,\sqrt { - 1} ),$ જ્યાં $x$ અને $y$ વાસ્તવિક સંખ્યા છે તો $y -x$ ની કિમત મેળવો. 
R થી R પરના વિધેય f(x) = x - [x] ....જ્યાં [x] એ પૂર્ણાંકભાગ વિધેય છે તો f નો વિસ્તાર_________
$\sqrt 3 \, + \,\frac{1}{{\sqrt 3 }}\, + \,\frac{1}{{3\sqrt 3 }}\, + \,.....\,$ શ્રેણીના પદોનો સરવાળો કેટલો થાય?
જો રેખા $ x - y + 1 = 0 $ એ વર્તૂળ $ x^2 + y^2 + 4y - 4 = 0 $ની જીવા હોય, તો આ જીવાની લંબાઈ શોધો.
ટીમ  $'A'$ માં $7$ છોકરા અને  $n$ છોકરી છે અને ટીમ $'B'$ માં $4$ છોકરા અને $6$ છોકરી છે. જો કુલ $52$ મેચ થાય છે જો બંને ટીમોના છોકરા- છોકરા અને છોકરી-છોકરીને એક મેચ રમાડવામાં આવે તો  $n$ ની કિમંત મેળવો.
$6$ છોકરા અને $4$ છોકરીઓમાંથી $7$ વ્યકિતઓનું જૂથ રચવુ છે, કે જેમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા વધારે હોય. આવા જૂથ ....રીતે રચી શકાય.
$10$ સંખ્યાઓ $7 \times 8,10 \times 10,13 \times 12,16 \times 14, \ldots .$ નો મધ્યક મેળવો.