MCQ
વર્તુળ $x^2+y^2+2 x-4 y=20$ ની ત્રિજ્યા _____________ છે.
  • A
    25
  • B
    5
  • C
    $\sqrt{5}$
  • D
    $2 \sqrt{5}$

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાપ્તાંકો $1, 2, 3, 4, 5, 6$ અને $7$ નું પ્રમાણિત વિચલન $2$ હોય, તો $ 12, 23, 34, 45, 56, 47$ અને $78$ નું પ્રમાણીત વિચલન $................$ છે.
$1(1 !) + 2(2 !) + 3(3 !) + ….+ n(n !) = …..$
અહી ઉપવલય $E_{1}: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1, \mathrm{a}\,>\,\mathrm{b} $ આપેલ છે. અને $\mathrm{E}_{2}$ એ બીજો ઉપવલય છે કે જે  $E_{1}$ ની મુખ્ય અક્ષના અંત્યબિંદુઓને સ્પર્શ અને $E_{2}$ ની નાભીઓ $E_{1}$ ની ગૌણઅક્ષના અંત્ય બિંદુ હોય છે. જો $E_{1}$ અને $E_{2}$ ની ઉત્કેન્દ્રિતા સમાન હોય તો તેની કિમંત મેળવો.
અસમતા $|x-1|+|x+1|<2$ નો ઉકેલ ગણ ....... થાય 
જો પરવલયનું શિરોબિંદુ  $(2, 0)$  હોય અને $ y -$અક્ષ નિયામિકા હોય તો તેનું નાભિ શોધો.
એક રેખા પરનાં ત્રણ બિંદુ $A, B, C$ થી એક ..........ફૂગ્ગાનું અવલોકન કરવામાં આવે છે. $B$ આગળના બિંદુથી ઉત્સેધકોણનું માપ $A$ આગળના બિંદુથી ઉત્સેધકોણના માપ કરતાં બમણું છે. $C$ આગળના ઉત્સેધકોણનું માપ, $A$ આગળના બિંદુના ઉત્સધકોણના માપ કરતા ત્રણ ગણું છે. જો $A$ અને $B$ વચ્ચેનું અંતર $A, B$ અને $C$ વચ્ચેનું અંતર $b$ હોય, તો ..........ફૂગ્ગાની ઊંચાઈ ............. છે.
જો જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા બિંદુ $(4, -2\sqrt 3)$ માંથી પસાર થતાં અતિવલયની નિયમિકાનું સમીકરણ $5x = 4\sqrt 5$ અને ઉત્કેન્દ્રતા $e$ હોય તો ... 
$\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{x\sqrt {{y^2} - {{(y - x)}^2}} }}{{{{(\sqrt {8xy - 4{x^2}}  + \sqrt {8xy} )}^3}}}$  = 
${\left( {x + \sqrt {{x^3} - 1} } \right)^5} + {\left( {x - \sqrt {{x^3} - 1} } \right)^5},\left( {x > 1} \right)$ ના વિસ્તરણમાં એકી ઘાતવાળા તમામ પદોનાં સહગુણકોનો સરવાળો . . . . છે. 
જો $z_1, z_2$  બે શૂન્યેતર સંકર સંખ્યાઓ છે, જ્યાં  $|2z_1 - 3z_2|^2 = |2z_1|^2 + |3z_2|^2, $    તો