MCQ
વર્તુળ $x^2+y^2+2 x-4 y=20$ નું કેન્દ્ર _____________ છે.
  • A
    $(2,-4)$
  • B
    $(-2,4)$
  • C
    $(1,-2)$
  • D
    $(-1,2)$

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ઉપવલય અતિવલય $9x^2 - 4y^2 = 36$ ની નાભિમાંથી પસાર થાય અને તેની પ્રધાનઅક્ષ અને ગૌણઅક્ષ અનુક્રમે અતિવલયની  મુખ્યઅક્ષ અને અનુબ્ધ્ધઅક્ષ પર છે જો બંને શંકવોના ઉત્કેન્દ્રતાનો ગુણાકાર  $\frac {1}{2}$ હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી. 
${(1 - 2x + 3{x^2} - 4{x^3} + .....)^{ - n}}$ ના વિસ્તરણમાં ${x^n}$ નો સહગુણક મેળવો.
જો $S=\{a \in R:|2 a-1|=3[a]+2|a|\}$, જ્યાં $[t]$ એ $t$ કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે અને $\{t\}$ એ $t$ નો અપૂર્ણાક ભાગ દર્શાવે છે, તો $72 \sum_{\mathrm{a} \in \mathrm{S}} \mathrm{a}=$...............
$\sin {20^o}\,\sin {40^o}\,\sin {60^o}\,\sin {80^o} = $
જે વર્તૂળ $x-$ અક્ષ અને રેખા $4y = 3x$ ને સ્પર્શેં અને જેનું કેન્દ્ર પ્રથમ ચરણમાં અને  ત્રિજ્યા $5$ હોય, તે વર્તૂળનું સમીકરણ  મેળવો.
સમીકરણ $\frac{{{P^2}}}{x} + \frac{{{Q^2}}}{{x - 1}} = 1$ ના કેટલા વાસ્તવિક ઉકેલો મળે? જ્યાં $P$ અને $Q$ એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે 
ધારો કે $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}+(2 i-1)=0$ નાં બીજ હોય,તો $\left|\alpha^{8}+\beta^{8}\right|$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે..
જો વિતરણનું દરેક અવલોકન જેનું પ્રમાણિત વિચલન $\sigma$, એ $\lambda$, જેટલું વધતું હોય તો નવા અવલોકનોનું વિચરણ શોધો.
અહી  $x$ અને  $y$ બે ભિન્ન પૃણાંક છે કે જ્યાં $1 \leq x \leq 25$ અને $1 \leq y \leq 25$ છે. તો $x$ અને $y$ ને કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી  $x + y$ એ $5$ વડે વિભાજ્ય થાય.
રેખા $ax + by + c = 0$ ને લંબ અને બિંદુ $(a, b)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ :