MCQ
વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}+\left( 1-\lambda \right)x+\lambda y+5={0}$ ની ત્રિજ્યા $5$ કરતાં વધારે ન હોય, તો મહત્તમ $\lambda =......,\lambda \in N$
  • $7$
  • B
    $8$
  • C
    $9$
  • D
    $10$

Answer

Correct option: A.
$7$
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $L(m)$ એ ગ્રાફો $y = x^2 - 6$ અને $y = m$ ના છેદબિંદુઓનાં ડાબી બાજુઓના અંત્યબિંદુનો $x-$ યામ જ્યાં  $-6 < m < 6$ હોય તો  $\mathop {\lim }\limits_{m \to 0} \left( {\frac{{L\left( { - m} \right) - L\left( m \right)}}{m}} \right)$ = 
અહી $S=\{1,2,3,4,5,6\} $ આપેલ છે. તો યાર્દચ્છિક પસંદ કરેલ વ્યાપ્ત વિધેય $\mathrm{g} : \mathrm{S} \to \mathrm{S}$ કે જે $g(3)=2 g(1)$ નું સમાધાન કરે છે તો તેની સંભાવના મેળવો.
રેખા $\left\{ \left( -4t+1,4t-1 \right)|t\in R \right\}$ વડે $X-$ અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ $....$ છે.
સમીકરણ $x+y+z=21$, જ્યાં $x \geq 1, y \geq 3, z \geq 4$, ના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા $..........$ છે.
બિંદુ $\mathrm{P}(-2 \sqrt{6}, \sqrt{3})$ એ અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ કે જેની ઉત્કેન્દ્રિતા $\frac{\sqrt{5}}{2} $ છે તેના પર આવેલ છે. જો બિંદુ $\mathrm{P}$ આગળનો અતિવલયનો સ્પર્શક અને અભિલંભએ અનુબદ્ધ અક્ષને અનુક્રમે બિંદુ $\mathrm{Q}$ અને $\mathrm{R}$ આગળ છેદે છે તો  $QR$ ની કિમંત મેળવો.
જો ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB, BC, CA$ પર અનુક્રમે $3, 4$ અને $5$ બિંદુઓ આવેલ છે તો આ બિંદુઓનો ઉપયોગ કરી કેટલા ત્રિકોણ બનાવી શકાય.
જો $a,b,c$ એ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે અને $a^3 + b^3 + c^3 = 3abc$ હોય તો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બે ઉકેલો માંથી એક ઉકેલ ........ છે 
સમીકરણ $9x^2 - 16y^2 - 18x + 32y - 151 = 0$ કેવો અતિવલય દર્શાવે છે ?
એક વધતી સમગુણોત્તર શ્રેણીમાં બીજા અને છઠ્ઠા પદોનો સરવાળો $\frac{25}{2}$ અને ત્રીજા અને પાંચમાં પદોનો ગુણાકાર $25$ છે. તો ચોથા, છઠ્ઠા અને આઠમા પદોનો સરવાળો ........... થાય.
સમીકરણ $\frac{a}{x-a}+\frac{b}{x-b}=1$ ના બે બીજ એકબીજાની વિરોધી સંખ્યાઓ હોય તો  $2(a+b)=.........$