Question
વૃત્રાસુરના માથાના અને મૂછના વાળ કેવા હતા?

Answer

ધગધગતા તાંબાના રસમાંથી કાંતી કાઢ્યા હોય એવા વૃત્રાસુરના માથાના અને મૂછના વાળ હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free