Question
વૃત્રાસુરની આંખો કેવી દેખાતી હતી?

Answer

વૃત્રાસુરની આંખો આકરા ઉનાળામાં મધ્યાહ્ને તપતા સૂર્ય કરતાં પણ વધારે ઉગ્ર દેખાતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કદી બાષ્પ થઈને ઊડી જાય દરિયો' - આ કાવ્યપંક્તિમાં વિજ્ઞાનની કઈ પ્રક્રિયાની વાત આવે છે?
બા ક્યાંય જાય ત્યારે શું લેતી આવતી?
કોણે શરીરને કસ્યું હતું, પણ જીભને કસી નહોતી?
શું તમે મધમાખી જેવા બીજા ઉદ્યમી જીવ વિશે જાણો છો? એક-બે જીવોનાં નામ કહો.
માણસને વ્યક્તિત્વ ઘડતરના અનુભવો મેળવવા શું કરવાનું હોય તો તેની ઘણીખરી જિંદગી એમાં જ પસાર થઈ જાય?
" હેત્વી પોતાની દસ મિનિટ બચાવવા શું કરતી હતી? તે યોગ્ય છે?"
વૃદ્ધની ઉંમર જોઈને ઝાડવાંની જવાબદારી કોણે માથે લીધી?
“અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે." – આ વાક્યને આધારે લેખકે શું કર્યું હશે? લખો.
તમારી શાળાનું વાહન સલામતી અંગેના કયા કયા નિયમોનું પાલન કરે છે?
'નો પાર્કિંગ ઝોન'માં વાહન પાર્ક કરવાથી શું થશે?