Question
વ્યાખ્યા આપો: ચોરસ

Answer

જે ચતુષ્કોણના દરેક ખૂણા કાટખૂણા હોય અને દરેક બાજુઓ સમાન હોય, તેને ચોરસ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ રેખાખંડ દોરી તેને $AB$ કહો. કોઈ બિંદુ $C$ ને $A$ અને $B$ વચ્ચે રેખાખંડ પર દર્શાવો.
દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીને કિલોગ્રામમાં દર્શાવો: $10 \ kg \ 25 \ g$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી લીટરમાં દર્શાવો:
$5 \ \text{મિલી} = .......... \ \text{લિટર}$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો:
$168 \text{ સેમી} = .......... \text{ મીટર}$
$\frac{2}{6}$, $\frac{8}{6}$, $\frac{4}{6}$, $\frac{6}{6}$ અપૂર્ણાંકોને સંખ્યારેખા પર દર્શાવો.
ગુણોત્તર શોધો: $81$ અને $108$
નીચે આપેલા અપૂર્ણાંકના પાંચ સમ અપૂર્ણાંકો શોધો: $\frac{3}{5}$
તમે એક બૉટલ લો. એમાં $\frac{1}{5}$ ભાગનું જ્યુસ લો અને તમારી બહેનને પણ એક બૉટલ આપો તથા તેમાં $\frac{1}{3}$ ભાગનું જ્યુસ લો. હવે, બંને બૉટલ સમાન હોય, તો તમારા બંનેમાં કોનું જ્યુસ વધારે કહેવાય?
નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા ઓળખો: $97, 98, 99$
વ્યાખ્યા આપો : વિભાજ્ય સંખ્યા