Question
વ્યાખ્યા આપો : લંબચોરસ

Answer

જે સમાંતરબાજુ ચતુષ્કોણના દરેક ખૂણાઓ કાટખૂણા છે તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો : $ 3^{-2} $
લંબચોરસની લંબાઈ અને પહોળાઈના મૅપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો $: (10 m, 5 n)$
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના પરથી ઘનફળ શોધોઃ $x y, 2 x^2 y, 2 x y^2$
$16000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
અવયવો મેળવો $: (x^2 – 2xy + y^2) – z^2 $
$ 1000^2 $ અને $1001^2 $ લી સંખ્યાઓ આવે $?$
એક નિયમિત બહુકોણને કેટલી બાજુ ઓ હોય, તો તેના દરેક અંતઃકોણનું માપ $140^\circ $ હોય $?$
નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. $: 9$ બાજુ
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $:  \frac{7x + 5}{5} = 7x $
$\frac{(-15)}{4}$ ને $\frac{10}{3}$ ના વ્યસ્ત $($ reciprocal $)$ વડે ગુણો .