Question
વ્યાખ્યા આપો : સમાંતર રેખાઓ

Answer

એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો : $x-x^3$
$12$ સેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ શોધો. $(π= 3. 14)$
ત્રિઘાત બહુપદી p(x)ને વધુમાં વધુ કેટલાં વાસ્તવિક શૂન્યો હોય?
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો : $7 x^3$
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AB =12.5$ સેમી અને $BC =7$ સેમી હોય, તો $ABCD$ની પરિમિતિ શોધો.
જો (2, 5) એ 3x-4y = kનો એક ઉકેલ હોય, તો k ની કિંમત શોધો.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો.સંખ્યારેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા $m$ માટે $\sqrt{m}$ સ્વરૂપનું હોય છે.
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{2}{11}$
નીચે દર્શાવેલ સમીકરણ ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો : $5y = 2.$
એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ અનુક્રમે $21$ સેમી અને $28 $ સેમી હોય , તો તેનું ઘનફળ શોધો .