Question
વ્યાખ્યા આપો : સમબાજુ ચતુષ્કોણ

Answer

જે ચતુષ્કોણની દરેક બાજુઓની લંબાઈ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$36000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
નિત્યસમ $(II)$ નો ઉ૫યોગ કરીને$, (i) \ (4 p-3 q)^{2}\  (ii) \ (4.9)^{2}$ શોધો.
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $:  (2x^2) + 5x = 4x + 5x = 9x $
નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો $: 12^ 3 $
નીચેની સંમેય સંખ્યાઓની વિરોધી સંમેય સંખ્યા લખો: $\left(\frac{-2}{3} \times \frac{5}{7}\right)$
અવયવ મેળવો $:  21x – 7 – 12x^2 + 4x $
નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી તેનું કારણ આપો $:\ ( 1 )\  5022\  ( 2 )\  1832 \ ( 3 )\  64518 \ ( 4 ) \ 953 \ ( 5 ) \ 20387$
ગુણાકાર શોધો. $ (4p^2 + 5p + 7)\times 3p $
તમારી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબના એક ઘડામાં વિવિધ રંગોવાળા પાંચ દડાઓ રાખેલા છે. તમારે તેમાં જોયા વગર કોઈ એક દડો પસંદ કરવાનો છે. તમને ક્યાં રંગનો દડો મળશે તેની પ્રયત્નોની યાદી બનાવો.
ક્ષેત્રફળ શોધો.