Question
વ્યાખ્યાની મદદથી નીચેના વિકલિત મેળવો : $\cos \left(x-\frac{\pi}{8}\right)$

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો A = {1, 2, 3, 4, 6}, R = {{a, b) : a, b ∈ A, b એ a વડે વિભાજ્ય છે.} થાય તે રીતે સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે,
( 1 ) R ને યાદીની રીતે લખો.
( 2 ) R નો પ્રદેશ મેળવો.
(૩) R નો વિસ્તાર મેળવો.
એક રેખા Y-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30° નો ખૂણો બનાવે, તો તે રેખાનો ઢાળ શોધો.
ઉપવલય $9 x^2+4 y^2=36$ માટે નાભિના યામ, શિરોબિંદુ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ અને ઉત્કેન્દ્રતા શોધો.
જેનાં અંત્યબિંદુઓ (3, 4) અને (– 1, 2) હોય તેવા રેખાખંડના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.
Y-અક્ષ પરનું કયું બિંદુ $\frac{x}{3}+\frac{y}{4}=$1 રેખાથી 4 એકમ અંતરે આવેલ છે?
શું બિંદુઓ $A(3,6,9), B(10,20,30)$ અને $C(25,-41,5)$, એ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે?
40 સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેમી છે. જીવાને સંગત લઘુચાપનું માપ શોધો.
જો $f(x)=\left\{\begin{array}{cc}2 x+3, & x \leqslant 0 \\ 3(x+1), & x>0\end{array}\right.$તો$\lim _{x \rightarrow 0} f(x)$અને$\lim _{x \rightarrow 1} f(x)$શોધો.
સાબિત કરો કે $A \cap B=A \cap C$ તો $B=C$ કહી શકાય ? કેમ ?
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{a x+b}{p x^2+q x+r}$
(એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.)