Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 9ગણિતયુકલીડની ભૂમિતિનો પરિચય2 Marks
Question
વ્યખ્યાઆપો : સમતલ $($Plane$)$
✓
Answer
સમતલ અવ્યાખ્યાયિત પદ છે.
સમતલ અસંખ્ય બિંદુઓનો ગણ છે.
બિંદુ રેખા અને સમતલ એ અવકાશના ઉપગણ છે.
સમતલને દર્શાવવા લંબચોરસ અથવા સમાંતરબાજુ
ચતુષ્કોણ જેવી આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે.
સમતલને સંકેતમાં $\text{X, Y, Z, P, Q}$ વગેરે વડે દર્શાવાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.