Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 9ગણિતયુકલીડની ભૂમિતિનો પરિચય1 Mark
Question
વ્યખ્યાઆપો : વર્તુળ
✓
Answer
સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત $($અચળ$)$ ધન અંતરે આવેલા તમામ બિંદુઓનાં ગણને વર્તુળ કહે છે. સમતલના આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત $($અચળ$)$ ધન અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળનું કેન્દ્ર $O$ અને ત્રિજ્યા $r$ હોય તેવા વર્તુળને સંકેતમાં $\odot( O , r )$ વડે દર્શાવાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.