Question
વ્યકિતના સર્વાગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે ?

Answer

વ્યક્તિના સર્વાગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free