વ્યવહારમાં બધા જ હીટ એન્જિનો કાર્નોટ એન્જિન કરતાં ઓછી કાર્યક્ષમતા ધરાવે છે, કારણ કે...
A
કાર્નોટ એન્જિન અપ્રતિવર્તી છે
B
વાસ્તવિક દુનિયામાં પ્રતિવર્તી પ્રક્રિયા મેળવવી શક્ય નથી
C
અપ્રતિવર્તી એન્જિન એ પ્રતિવર્તી એન્જિન કરતા વધારે કાર્યક્ષમતા ધરાવે છે
D
કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા હંમેશા એક હોય છે
Medium
Download our app for free and get started
b (b)
Theoreticel engine tht operates on the revasibh Cannot Cyele.
\(A B\) (Infinite steps)
\(\eta=1-\frac{T_l}{T_s}\)
\(T=0\,K\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક થર્મોડાયનેમિક તંત્રને $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ACB$ માર્ગે અને ફરીથી $A$ અવસ્થામાં $BDA$ માર્ગે લઇ જવામાં આવે છે જેનો $PV$ ગ્રાફ દર્શાવેલ છે. આ સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું કુલ કાર્ય ક્યાં ક્ષેત્રફળ વડે દર્શાવાય?
કાર્નોટ એન્જિન પહેલા $200^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે અને પછી $0^{\circ}\,C$ અને $-200^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે. બંને કિસ્સામાં તેમની કાર્યક્ષમતાનો ગુણોત્તર $...............$
એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....
બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન $A$ $T_{1}$ તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને $T$ ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન $B$ એન્જિન $A$ દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને ${T}_{3}$ ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો ${T}$ નું મૂલ્ય કેટલું હશે?
એક થર્મોડાયનેમિક તંત્રને $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ACB$ માર્ગે અને ફરીથી $A$ અવસ્થામાં $BDA$ માર્ગે લઇ જવામાં આવે છે જેનો $PV$ ગ્રાફ દર્શાવેલ છે. આ સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું કુલ કાર્ય ક્યાં ક્ષેત્રફળ વડે દર્શાવાય?
એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
નીચા તાપમાન માટે એક ધાતુની વિશિષ્ટ ઉષ્મા $C _{ p }$ નું સૂત્ર $32\left(\frac{ T }{400}\right)^{3}\;kJk ^{-1} kg ^{-1}$ છે. આ ધાતુના બનેલા એક $100\; g$ ના પાત્રને ઓરડાના તાપમાને $(27^oC$), $20\;K$ થી $4\; K$ સુધી એક ખાસ રેફ્રિજરેટર દ્વારા ઠંડુ કરવામાં આવે છે. આ પાત્રને ઠંડુ પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે?