MCQ
${(x + 3)^6}$ ના વિસ્તરણમાં ${x^5}$ નો સહગુણક મેળવો.
  • $18$
  • B
    $6$
  • C
    $12$
  • D
    $10$

Answer

Correct option: A.
$18$
a
(a) ${T_{r + 1}} = {}^6{C_r}{x^{6 - r}}{3^r}$

This contains ${x^5}$ if $6 -r = 5 $ $\Rightarrow r = 1$

Coefficient of ${x^5}{ = ^6}{C_1}{3^1} = 18.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y =\frac{{7\ +\ 6\tan \,x\ -\ {{\tan }^{2\,}}\,x}}{{\left( {1\ +\ {{\tan }^2}\,x} \right)}}$ ની મહત્તમ કિમત $\lambda $ હોય તો ${\log _{\sqrt 2 }}\left( \lambda  \right)$ = 
જો $L$ : $ax + by + c = 0$ એ એક ચલિત સુરેખ રેખા હોય કે જ્યાં $a, b$ અને $c$  એ અનુક્રમે એક સમાંતર શ્રેણીના દ્રીતીય, ચતુર્થ અને સપ્તમ પદ હોય તો રેખા $L$ એ ક્યાં બિંદુમાંથી પસાર થાય છે ?
$1 + 6 + 13 + 22 + 33 + … $ શ્રેણીના $n$ પદોનો સરવાળો શોધો.
સમીકરણ $\sin x + \sin y + \sin z = - 3\, , \,$$ 0 \le x \le 2\pi ,$ $0 \le y \le 2\pi ,$ $0 \le z \le 2\pi $ માટેના બીજની સંખ્યા . . . . છે.
એક કાટકોણ ત્રિકોણનો કાટખૂણો ધરાવતું શિરોબિંદુ એ રેખા $2x + y - 10 = 0$ પર આવેલ છે અને બાકીના બે શિરોબિંદુઓ અનુક્રમે  $(2, -3)$ અને $(4, 1)$ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો 
અહી બે સમગુણોતર શ્રેણીઓ  $2,2^{2}, 2^{3}, \ldots$ અને $4,4^{2}, 4^{3}, \ldots$ આપેલ છે કે જેમાં અનુક્રમે  $60$ અને $n$ પદ આપેલ છે. જો બધાજ $60+n$ પદોનો સમગુણોતર મધ્યક  $(2)^{\frac{225}{8}}$, હોય તો  $\sum_{ k =1}^{ n } k (n- k )$ ની કિમંત મેળવો.
જો $n(U)$ = $600$ , $n(A)$ = $100$ , $n(B)$ = $200$ અને $n(A \cap  B )$ = $50$ હોય તો $n(\bar A  \cap \bar B )$ = 

($U$ એ સાર્વતિક ગણ અને $A$ અને $B$ એ ગણ $U$ ના ઉપગણો છે)

બિંદુઓ $(0,0),(1,0)$ માંથી પસાર થતા અને વર્તુળ $x^2+y^2=9$ ને સ્પર્શતા એક વર્તુળનું કેન્દ્ર $(h, k)$ છે. તો કેન્દ્ર $(h, k)$ ના યામોની તમામ શક્ય કિંમતો માટે $4\left(\mathrm{~h}^2+\mathrm{k}^2\right)=$ ..........
સમીકરણ $2^x = x^2$ ના કેટલા ઉકેલો મળે ?
$y$ - અક્ષ પર $-3$ નો અંત ખંડ કાપતી અને $x$ - અક્ષ સાથે ${\tan ^{ - 1}}\frac{3}{5}$ નો ખૂણે બનાવતી રેખાનું સમીકરણ :