Question
$(x-7)(x-3)=..........$

Answer

$x^{2}-10 x+21$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$₹3200$ ની વસ્તુ વેચતા તેની ઉપર $4\%$ $\text{GST}$ આપવો પડે છે, તો વસ્તુની વેચાણકિમત $₹.........$ હોય.$(3204,3240,3328)$
$ (9x^2 + 1)^2 = 81a^2 + ……….. + 1 $
બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના $.......$ છે.
એક લંબચોરસના એક વિકર્ણનું માપ $10.8$ સેમી છે, તો બીજા વિકર્ણનું માપ $.......$ સેમી હોય. $(10.8, 5.4, 8.10)$
ચોરસને સમાન લંબાઈની બાજુઓ અને ખૂણાઓના માપ સમાન છે. તેથી તેને $.......$ બહુકોણ કહેવામાં આવે છે.
$5 x^{2} y^{3}$ માં પદનો સહગુણક $.......$ છે.
$ 1 +3 +4+ 5 + 7 + 9 + …… = (6)^2 $
ગુણોત્તર $3:4$ ને ટકામાં $......... $ લખાય.
નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ $.......$ છે. $ \left(100^{\circ}, 150^{\circ}, 108^{\circ}\right)$
સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના બે ખૂણાઓ $.......$ હોય છે. $($કોટિકોણો$,$ પૂરકકોણો $,$ કાટખૂણા$)$