Question
$x ^\circ $ ખૂણાનો કોટિકોણ તથા પૂરકકોણ જણાવો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઇસ્ત્રીના દરેક ખોખાનાં માપ $30$ સેમી $\times 15$ સેમી $\times 10$ સેમી છે. આવા $60$ ખોખાં સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય $?$
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$q(y)=\pi y+3.14$
વિસ્તરણ કરો:
$(7 x-4 y)^3$
કિંમત મેળવો:
$(0.2)^3-(0.3)^3+(0.1)^3$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. $9 x^2+6 x y+y^2$
જો $x = 2, y = 1$ એ સમીકરણ $2x + 3y = k$ નો એક ઉકેલહોય, તો $k$ ની કિંમત શોધો.
નીચે આપેલાં વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયાંવિધાનો અસત્ય છે ?તમારા જવાબ માટે કારણો આપો. $(i)$ જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે.
સાદું રૂ૫ આપોઃ $\frac{(25)^{\frac{3}{2}} \times(243)^{\frac{3}{5}}}{(16)^{\frac{5}{4}} \times(8)^{\frac{4}{3}}}$
ગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 41^3 $
સાબિત કરો કે, ચતુષ્કોણની સામસામેની બાજુઓનાંમધ્યબિંદુઓને જોડતાં રેખાખંડ એકબીજાને દુભાગે છે.