MCQ
${x^2}\, - \,2\sqrt 2 x\, + \,1\, = \,0\,$ સમીકરણ બીજ =........
- Aકાલ્પનિક અને જુદા
- ✓વાસ્તવિક અને જુદા
- Cવાસ્તવિક અને સમાન
- Dસંમેય અને જુદાં
તેથી બીજ વાસ્તવિક અને જુદાં છે પરંતુ બીજ સંમેય છે તેમ આપણે કહી ન શકીએ કારણ કે સહગુણકો સંમેય નથી તેથી
$\alpha {\rm{,}}\,\beta \,\frac{{{\rm{2}}\,\sqrt {\rm{2}} \, \pm \,\sqrt {{{\left( {2\,\sqrt 2 } \right)}^2} - 4} }}{2}$
$ = \,\,\frac{{2\sqrt 2 \, \pm \,\,2}}{2}\,\, = \,\sqrt 2 \, \pm \,1\,$ આ અસંમય છે.
બીજ વાસ્તવિક અને જુદાં છે.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
