MCQ
$x^2 log x$ ની $[1, e]$ માં મહત્તમ કિંમત...... છે.
  • A
    $e^2$
  • B
    $\frac{1}{e}\log \,\frac{1}{{\sqrt e }}$
  • C
    ${e^2}\log \sqrt e $
  • D
    એકપણ નહિ

Answer

${f}{\rm{(x)  =  }}{{\rm{x}}^{\rm{2}}}{\rm{ log x }}$

$\therefore \,\,{f}'\,\left( x \right)\,\, = \,\,\frac{{{x^2}}}{x}\, + \,\,2x\,\log \,x\,\, = \,\,x\,(1\, + \,2\,\log \,x)$

હવે $x \in [1, e]$

$ ==> 1 < x < e $

$==> 0 < log x < 1$

$==> x (1 + 2 log x) > 0 $

$==> f ' (x) > 0$

તેથી $f$ વધતું વિધેય છે. તેથી $f$ ની મહત્તમ કિંમત $= f (e) = e^2$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f\left( x \right) = \int {\frac{{dx}}{{{{\sin }^6}\,x}}} $ બહુપદીએ . . .  ઘાતાંક . .  .માં છે . 
જો $A$ એ વ્રક $y = \sqrt {3x + 4} $, $x$ -અક્ષ અને રેખાઓ $x =  - 1$ અને $x = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય અને  $B$ એ વ્રક ${y^2} = 3x + 4$, $x -$ અક્ષ અને રેખા $x =  - 1$ અને $x = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો $A:B$ મેળવો.
In a binomial distribution $B ( n , p )$, the sum and product of the mean and variance are $5$ and $6$ respectively, then find $6(n+p-q)$ is equal to :-
જો $\cos ^{-1}(x) + \cos ^{-1} (2x) + \cos ^{-1}(3x) = \pi.$ અને $x$ એ સમીકરણ $ax^3 + bx^2 + cx -1 = 0$ નું સમાધાન કરે છે તો  $(a + b + c)$ ની કિમંત મેળવો.
વિધેય $f$ એ એક $-$ એક વિધેય છે. વિધેય $f$ નાં આલેખમાં તેનાં અંત:ખંડોનો સરવાળો $5$ છે. તો $y=f^{-1}(x)$ નાં આલેખમાં તેના અંત : ખંડોનો સરવાળો $.....$
$\frac{d}{d x}\left(3 \sin 4 x-4 \sin ^3 4 x\right)=\ ........ .$
ધારો કે $P ( S )$ એ $S =\{1,2,3, \ldots ., 10\}$ નો ઘાતગણ દર્શાવે છે.$P ( S )$ પર સંબંધો $R_1$ અને $R_2$ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરો.$A R_1 B$ જો $\left( A \cap B ^{ c }\right) \cup\left( B \cap A ^{ c }\right)=\varnothing$ અને $A R_2 B$ જો $A \cup B ^{ c }=$ $B \cup A ^{ c }, \forall A , B \in P ( S )$.તો:
જો કોઈ સમઘનની ત્રણ ધારો એ અવકાશના ત્રણ અક્ષો હોય , તો ઊગમબિંદુ અને તેની વિરૂદ્ઘ બાજુના ખૂણા ૫૨ આવેલા બિંદુને જોડતા વિકર્ણના દિક્ગુણોત્ત૨ $.........$ થાય.
અહી $Q$ અને $R$ એ બે બિંદુઓ રેખા $\frac{ x +1}{2}=\frac{ y +2}{3}=\frac{ z -1}{2}$ પર આવેલ છે કે જેથી તેનું બિંદુ $P (4,2,7)$ થી અંતર $\sqrt{26}$ થાય. તો ત્રિકોણ $PQR$ ના ક્ષેત્રફળનો વર્ગ $....$ થાય.
બે રેખાઓ $L_1:x=5,\frac{y}{3-\alpha} =\frac{z}{-2} $ અને $L_2\ \ x=\alpha,\frac{y}{-1}=\left(\frac{z}{2\propto}\right)$ સમતલીય હોય , તો $ \alpha $ ની કિંમત $($કિંમતો$) ..... .$