Question
$x^{2}+8 x+16$ ના અવયવ મેળવો.

Answer

$x^{2}+8 x+16=(x+4)^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x , y$ અને $z$ નાં મૂલ્યો શોધો.
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 95$
ભાગાકાર કરો $: 6yz^2$ દ્વારા $24xy^2z^3$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x , y$ અને $z$ નાં મૂલ્યો શોધો.
એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને $750$ વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ $84$ સેમી અને પહોળાઈ $1$ મીટર હોય, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 87$
નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે ? તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો.
$( i ) \ 222222 \ ( ii )\  1069\  ( iii )\  2061$
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 3249$
$27000000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
બહુકોણની બાજુઓની સંખ્યા પરથી ‘બાહુ કાણના અંદરના બધા ખણાઓનાં માપ સરવાળો શોધવાનું સૂત્ર લખો. નીચે દર્શાવેલ બાજુઓ ધરાવતા બહુકોણ ના અંદરના ખુણાનાં માપનો સરવાળો શોધો
$(1) \ 9, \ (2) \ 10,\  (3) \ 3, \ (4)\  12$