MCQ
${x^6} + {6^x}$ નું $x$ આગળ વિકલન મેળવો.
  • A
    $12x$
  • B
    $x + 4$
  • $6{x^5} + {6^x}\,\,\log 6$
  • D
    $6{x^5} + x{6^{x - 1}}$

Answer

Correct option: C.
$6{x^5} + {6^x}\,\,\log 6$
c
(c) Let $f(x) = {x^6} + {6^x}$. Then $f'(x) = 6{x^5} + {6^x}\log 6.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{\,0}^{\,\infty } {\frac{{xdx}}{{(1 + x)(1 + {x^2})}} = } $
બિંદુઓ $O,A,B,C,D$ એ એવા છે કે જેથી $\overrightarrow {OA}  = \vec a,\,\overrightarrow {OB}  = \vec b,\,$ $\overrightarrow {OC}  = \,2\vec a + 3\vec b\,$ અને $ \,\overrightarrow {OD}  = \,\vec a - 2\vec b.\,\,$ છે જો $ \,\left| {\vec a} \right|\, = 3\left| {\vec b,} \right|$ હોય તો $\overrightarrow {BD} $ અને $\overrightarrow {AC} $ વચ્ચેનો ખૂણો .......થાય
જો કોઈક વાસ્તવિક સંખ્યા $\alpha$ અને $\beta$  માટે આપલે સમતલો  $x+4 y-2 z=1$ ; $x+7 y-5 z=\beta$ ; $x+5 y+\alpha z=5$ નો છેદગણ અવકાશમાં રેખા દર્શાવે છે  તો $\alpha+\beta$  મેળવો.
વ્રક $y =  - {x^2} + 2x + 3$ અને $y = 0$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $< a, b, c >$  અને $< a', b', c' >$  એ બે લંબ રેખાઓના દિક ગુણોત્તર હોય તો.....
જો $x \geq 1$, તો  $2 \tan^{-1} x + \sin^{-1} (\frac{2x}{1+x^2})$ ની કિમત મેળવો.
વિધાન $1$ : વિષમતલીય રેખાઓ $\overrightarrow{n}= (1,1,0)+k(2,-1,1), k \in R$ અને $\frac{x-2}{3} = \frac{y-1}{-5} = \frac{z+1}{2}$ વચ્ચેનું લઘુતમ અંત૨ છે.
વિધાન $2$ : જો બે રેખાઓમાંથી એક ૫ણ સમતલ ૫સા૨ ન થાય , તો તે બે રેખાઓ વિષમતલીય છે.
એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી $(4, 0, 0)$ અને $(-4, 0, 0)$ થી તેના અંતરનો સરવાળો હંમેશા $10,$ બરાબર થાય, તો બિંદુનો બિંદુપથ :
વિધેય $f(x) = {(x + 1)^{\cot \,x}}$ એ $x = 0$ આગળ સતત થવા માટે $f(0)$ ની કિમત $. ......$ થવીજ જોઈએ.
જો $\alpha \hat{i}+10 \hat{j}+13 \hat{k}, 6 \hat{i}+11 \hat{j}+11 \hat{k}, \frac{9}{2} \hat{i}+\beta \hat{j}-8 \hat{k}$ સ્થાન સદિશો વાળા બિંદુુ સમરેખ હોય, તો $(19 \alpha-6 \beta)^2=.........$