MCQ
$(x+a)^n$ ના વિસ્તરણનું અંતિમ (છેલ્લું) પદ જણાવો.
  • A
    $a^n$
  • B
    $a^{n-1}$
  • C
    $x^0$
  • D
    $x^{n-1}$

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત કઈ છે $?$
જો ગુણોત્તર શ્રેણીમાં આવેલા ત્રણ પદો અનુક્રમે $T_1, T_2$ અને $T_3$ હોય તો તેમની વચ્ચેનો સંબંધ જણાવો.
માહિતીમાં રહેલા પ્રસારને ચલના એકમમાં જ માપી શકાય તેવા માપને પ્રસારમાનનું કેવું માપ કહેવાય ?
જો $8, G, 32$ ગુણોત્તર$-$શ્રેણીમાં હોય, તો $G$ ની કિંમત શોધો.
પ્રમાણિત વિચલનનું સૂત્ર નીચેના પૈકી શેના પર આધારિત છે ?
ગુણોત્તર શ્રેણીનું બીજુ નામ જણાવો.
$f : A \rightarrow B$ માટે પ્રદેશ $A$ માંની કોઈ બે ભિન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય $?$
અર્ધઆંતર ચતુર્થક વિસ્તારનું વધુ પ્રચલિત નામ જણાવો.
સરકારી તપાસપંચો સામાન્ય રીતે માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે ?
6 ! ની કિંમત કેટલી થાય ?