MCQ
$x+y=0$ અને $y=[\pi]$ રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ $........ .$
  • $\frac{\pi }{4}$
  • B
    $\frac{\pi }{3}$
  • C
    $\frac{\pi }{2}$
  • D
    $0$

Answer

Correct option: A.
$\frac{\pi }{4}$
$ x+y=0$ નો ઢાળ $ m_1 = \frac{-1}{1}=-1$
અને $ y= [ \pi]$ નો ઢાળ $ m_2 =0$
$ \tan \alpha= \begin{vmatrix}{\frac{m_1-m_2}{1+m_1m_2}} \end{vmatrix}=\begin{vmatrix}{\frac{-1-0}{1+(-1)(0)}} \end{vmatrix}$
$ \tan \alpha=1$
$\alpha=\frac{\pi}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$cos^2 \theta - 6 sin\theta . cos \theta + 3 sin^2 \theta + 2 $ નું ન્યુનતમ મૂલ્ય ..........
$\left[ {{{\left( {1 + x} \right)}^{100}} + {{\left( {1 + {x^2}} \right)}^{100}}{{\left( {1 + {x^3}} \right)}^{100}}} \right]$  ના વિસ્તરણમાં કુલ કેટલા પદો હોય ?
અતિવલય $\frac{{{x}^{2}}}{{{a}^{2}}}-\frac{{{y}^{2}}}{{{b}^{2}}}=1$ ૫૨ના કોઈ બિંદુમાંથી તેના અનંત સ્પર્શકો ૫૨ દોરેલા લંબની લંબાઈઓનો ગુણાકા૨ અને ${{b}^{2}}$ નો ગુણોત્ત૨ .......... મળે.
$15$ પુરુષ અને $15$ સ્ત્રીમાંથી $15$ ટીમો બનવાની છે કે જેમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તો આ ટીમો કેટલી રીતે બનાવી શકાય ?
$a \in\{2,4,6, \ldots ., 100\}$ અને $b \in\{1,3,5, \ldots ., 99\}$ હોય અને $a+b$ ને $23$ વડે ભાગતા શેષ $2$ મળે તેવી બે સંખ્યાઆ $a$ અને $b$ ને પસંદ કરવાની રીતોની સંખ્યા $.......$ છે.
આર્ગેન્ડ સમતલ પરના સંકર સંખ્યાઓ $z_1$ , $z_2$ ,$ - \omega {z_1} - {\omega ^2}{z_2}$ દ્વારા ............ ત્રિકોણ રચાય છે
પુનરાવર્તન સિવાય $0,1,2,3,4$ બધા અંકોનો ઉપયોગ કરી 20 વડે વિભાજ્ય કુલ સંખ્યા _______ છે.
જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં હોય અને $x$ અને $y$ સમાંતર મધ્યક $a$ હોય તો તથા $y$ અને $z$ નો સમાંતર મધ્યક $b$ હોય તો $a$ અને $b$ વચ્ચેનો સમાંતર મધ્યક ?
જો $\frac{{\sin A - \sin C}}{{\cos C - \cos A}} = \cot B,$ તો $A,B,C$ એ . . . . . શ્રેણીમાં છે.
નીચેના પૈકી કયા વિધાનનું સત્યાર્થતા મૂલ્ય $F$ છે $?$