Question
$y = 3$ સમીકરણનું $(i)$ એક ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો.

Answer

 
એક ચલમાં : $y = 3$ માં વિશિષ્ટ ઉકેલ $y = 3$ મળે છે. જે સંખ્યા રેખા પર દર્શાવેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \angle A $ અને $ \angle B $ કોટિકોણો છે . જો $\angle A = \angle B + 20^\circ $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b $ અને $c$ ની કિંમતો દર્શાવો : $3x + 2 = 0$
જેમાં $AD = BC$ અને $\angle DAB = \angle CBA$ હોય તેવો ચતુષ્કોણ $\text{ABCD}$ છે. સાબિત કરો કે, $(i) \ \triangle ABD ≅\triangle BAC$
શંકુ આકારનો તંબુ $10$ મી ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા $24$ મી છે , તો તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો.
જેમાં $AD = BC$ અને $\angle DAB = \angle CBA$ હોય તેવો ચતુષ્કોણ $\text{ABCD}$ છે. સાબિત કરો કે, $(i) \ BD = AC$
વિસ્તરણ કરો :$ (5a-4b) (5a+4b)$
એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ અનુક્રમે $21$ સેમી અને $28$ સેમી હોય, તો તેનું ઘનફળ શોધો.
$ 4158 \ cm^2 $ કુલ પૃષ્ઠફળ ધરાવતા ઘન અર્ધગોળાનો વ્યાસ શોધો .
પૂર્ણ સંખ્યા હોય પરંતુ પ્રાકૃતિક સંખ્યા ન હોય તેવી સંખ્યા જણાવો.
એક સમઘનની ધાર $16$ સેમી છે, તો તેનું પૃષ્ઠફળ શોધો.