Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન $0\,^oC$ હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ $P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},$ છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન $T$ હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ $336 \,ms^{-1}$ હોય તો તાપમાન $T$ કેટલું .... $^oC$ હશે?
$20\,ms ^{-1}$ ના વેગ સાથે એક કાર $P$ કે જેના હોર્ન દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ $400\,Hz$ છે. તે જ દિશામાં એક બીજી કાર $Q$ પ્રથમ કારની પાછળ $40\,ms ^{-1}$ ના વેગ સાથે ગતિ કરે છે. કારના મુસાફર દ્વારા સંભળાતી આવૃત્તિ અંદાજિત આવૃત્તિ ........ $Hz$ છે. [ધ્વનિનો વેગ $=360\,ms ^{-1}$, લો]