MCQ
$y=\cos x\,\cos \left( x+2 \right)-{{\cos }^{2}}\left( x+1 \right)$ એ
  • A
    ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા
  • B
    $3$ ઢાળવાળી રેખા
  • C
    નાભિ $\left( 0,{{\sin }^{2}}1 \right)$ ધરાવતો પરવલય
  • $x$ અક્ષને સમાંતર અને $\left( \frac{\pi }{4},-{{\sin }^{2}}1 \right)$ માંથી પસાર થતી રેખા

Answer

Correct option: D.
$x$ અક્ષને સમાંતર અને $\left( \frac{\pi }{4},-{{\sin }^{2}}1 \right)$ માંથી પસાર થતી રેખા
$y= \cos x \cos (x+2)- \cos ^2(x+1)$
$=\frac{1}{2}\left[\left(2 \cos x \cos (x+2\right)\right]- \cos ^2(x+1)$
$=\frac{1}{2}\left[ \cos 2(x+1)+ \cos 2\right]- \cos ^2(x+1)$
$=\frac{1}{2}\left[2 \cos ^2(x+1)-1\right]+\frac{1}{2} \cos 2- \cos ^2(x+1)$
$=\frac{-1}{2}(1- \cos 2)$
$=\frac{-1}{2}(2sin^21)$
$=-\sin^21$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રણ પાસાને એકસાથે ઉછાળતાં ત્રણેય પર સમાન અંક આવે તેની સંભાવના મેળવો.
જો $E$ અને $F$ એ ઘટનાઓ છે કે જેથી $P\,(E) \le P\,(F)$ અને $P\,(E \cap F) > 0,$ તો  . .  .
જો પરવલય $y ^{2}=4 x$ નો નાભિલંબ એ જેની ત્રિજ્યા $2 \sqrt{5}$ હોય તેવા વર્તુળો $C _{1}$ અને $C _{2}$ બંનેના સામાન્ય ચાપ હોય તો બંને વર્તુળો $C _{1}$ અને $C _{2}$ ના કેન્દ્રો વચ્ચેનું અંતર મેળવો 
જો સમાંતર શ્રેણીનું $10$ મું પદ $\frac{1}{20}$ તથા $20$ મું પદ $\frac{1}{10}$ છે.તો પ્રથમ $200$ પદનો સરવાળો....છે.
ત્રણ સમતોલ પાસાને ફેંકવાના પ્રયોગમાં સરવાળો $16 $ મળે તેની સંભાવના …….. છે.
${17^{30}}$ ને $5$ વડે ભાગતા મળતી શેષ મેળવો.
જો $sin x + sin^2 x = 1,$ તો મુલ્ય .......... $cos^{12}x + 3cos^{10}x + 3cos^8x + cos^6x + 2cos^4x + cos^2x - 2 = .......$
જો ${z_1},{z_2}{z_3},{z_4}$ એ સમીકરણ ${z^4} = 1$ ના બીજ હોય, તો $\sum\limits_{i = 1}^4 {z_i^3} $ = .. . .
જો $A + B + C = {180^o},$ તો $\frac{{\tan A + \tan B + \tan C}}{{\tan A\,.\,\tan B\,.\,\tan C}} = $
જો $|z -3i|$ $ = 2$ હોય તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.