Question
$z^{2}-4 z-12$ ના અવયવ મેળવો.

Answer

$=(z-6)(z+2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a^{2}-2 a b+b^{2}-c^{2}$ ના અવયવ મેળવો.
સાઇકલના પૈડામાં $8$ સળિયા હોય, તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો $45$ હોય છે$,$ જો $12$ સળીય$,$ હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય?
એક રંગના મૂળ મિશ્રણના $8$ ભાગમાં$, 1$ ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કાર્લ છે. નીચેના કોષ્ઠકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો.
અવયવો પાડો $:4 x^{2}-8 x \div 4$
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 10648$
શું $243$ એ પૂર્ણઘન સંખ્યા છે ?
એક દિવસમાં ટેલીવિઝન જોવાના કલાકો અલગ અલગ વિધાર્થીઓના તેમના વેકેશનમાં નીચે દર્શાવેલ સ્તંભ$-$આલેખમાં છે.સ્તંભ આલેખ જુઓ અને નીચે આપેલ પ્રશ્નોનાં જવાબ આપો $:$ 
$1)$ કેટલા વિધાર્થીઓ સૌથી વધારે કલાકો ટેલીવિઝન જુએ છે ?
$2)$ કેટલા વિધાર્થીઓ $4$ કલાકથી ઓછા કલાક ટેલીવિઝન જુએ છે ?
$3)$ કેટલા વિધાર્થીઓ $5$ કલાકથી વધારે કલાક ટેલીવિઝન જુએ છે ?
વર્ગમૂળ શોધો $: 1296$
ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દીવાલ અને છતને રંગે છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશ $: 15$ મી$, 10$ મી$, 7$ મી છે. રંગના એક ડબ્બામાથી $100 m^2$ ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય, તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઇયે ?
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 1000$