Sample Questionsપ્રસારમાન questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
એક ચલ માટે મધ્યક $10$ અને ચલનાંક $60 \%$ હોય, તો ચલનું વિચરણ કેટલું થાય $?$
Answer: B.
View full solution →અવલોકનો $5, 5, 5, 5, 5$ માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય $?$
Answer: C.
View full solution →એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે $30$ અને $50$ હોય, તો ચતુર્થક વિચલનાંકની કિંમત કેટલી થાય $?$
Answer: A.
View full solution →$10$ વિદ્યાર્થીઓનાં વજન $($કિગ્રામાં$)$ નીચે મુજબ છે.$53, 47, 60, 55, 71, 65, 61, 58, 63, 70$ આ માહિતીનો વિસ્તાર કેટલો છે $?$
Answer: C.
View full solution →જો સમૂહ $A$ નો ચલનાંક એ સમૂહ $B$ ના ચલનાંક કરતાં ઓછો હોય, તો કયો સમૂહ ચલનની દૃષ્ટિએ વધુ સ્થિર ગણાય $?$
- ✓
સમૂહ $A$
- B
સમૂહ $B$
- C
$(a)$ અને $(b)$ બંને
- D
Answer: A.
View full solution →$- 1, 0, 4$ અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો.
View full solution →એક સમૂહના $7$ વિદ્યાર્થીઓએ $25$ ગુણની કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે $20, 20, 20, 20, 20, 20, 20$ છે, તો તેમના ગુણનું પ્રમાણિત વિચલન શું થશે $?$
View full solution →એક કંપની પાઈપનું ઉત્પાદન કરે છે. પાઈપના વ્યાસ અંગે નીચે મુજબ માહિતી મળે છે. તો તે પરથી પાઈપના વ્યાસનો વિસ્તાર શોધો.
| વ્યાસ $($સેમીમાં$)$ |
$20 - 40$ |
$40 - 60$ |
$60 - 80$ |
$80 - 100$ |
$100 - 120$ |
| પાઈપ ની સંખ્યા |
$15$ |
$40$ |
$75$ |
$20$ |
$11$ |
View full solution →જો દસ વિદ્યાર્થીઓની ઉંચાઈ સેન્ટિમીટરમાં આપેલી હોય તો તેના વિચરણનો એકમ શું થાય $?$
View full solution →પ્રસારનું શ્રેષ્ઠ માપ ક્યું છે ?
View full solution →$1, 2, 3, 4, 5$ અવલોકનો માટે પ્રમાણિત વિચલન શોધો.
View full solution →જો $\overline{ x }=25$ અને ચલનાંક $20 \%$ હોય, તો વિચરણ શોધો.
View full solution →નીચે આપેલા અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો :
$3, 8, 1, 7, 6$
View full solution →નીચે આપેલા અવલોકનો પરથી ચતુર્થક વિચલનાંક શોધો.
$8, 15, 2, 11, 20, 3, 5.$
View full solution →$6 11, - 3, 0, 8$ અવલોકનો માટે વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
View full solution →એક નર્સરીમાં $100$ છોડ પર રહેલ ફૂલની સંખ્યા વિશે નીચે આપેલી માહિતી પરથી છોડદીઠ ફૂલની સંખ્યાનું ચતુર્થક વિચલન શોધો.
| ફૂલની સંખ્યા |
$11$ |
$13$ |
$15$ |
$17$ |
$19$ |
$21$ |
$23$ |
$25$ |
| છોડની સંખ્યા |
$5$ |
$8$ |
$13$ |
$20$ |
$22$ |
$18$ |
$10$ |
$4$ |
View full solution →ચલનાંક વિશે ટૂંકનોંધ લખો.
View full solution →પ્રમાણિત વિચલન એટલે શું $?$ તે શા માટે પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણાય છે $?$
View full solution →પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
View full solution →સરેરાશ વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
View full solution →એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુઓનું કુલ ખર્ચ વિધેય $y = 10 + 3x$ છે, જ્યાં, $x$ એ ઉત્પાદિત એકમોની સંખ્યા અને $y$ એ $x$ એકમોનું કુલ ઉત્પાદન$-$ખર્ચ દર્શાવે છે. ફેક્ટરીમાં દરરોજ ઉત્પાદિત થતી વસ્તુઓના એકમોની સંખ્યાનો વિસ્તાર $50,$ ચતુર્થક વિચલન $5,$ સરેરાશ વિચલન $8$ અને પ્રમાણિત વિચલન $10$ છે, તો આ માહિતી પરથી કુલ ખર્ચ $y$ નો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન મેળવો.
View full solution →$100$ અવલોકનોની એક શ્રેણીના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $40$ અને $10$ મળે છે. ગલતરીમાં બે અવલોકનોની કિંમતો ભૂલથી $3$ અને $27$ ને બદલે $30$ અને $70$ લેવામાં આવી હતી. સુધારેલ મધ્યક અને સુધારેલ પ્રમાણિત વિચલન શોધો.
View full solution →ફૂટબોલની રમતમાં બે ટુકડીએ નીચે મુજબ ગોલ કર્યા હતા.કઈ ટુકડી વધારે સુસંગત રમત રમે છે $?$
| ફૂટબોલની મેચમાં નોંધાયેલ ગોલની સંખ્યા |
ફૂટબોલ મેચની સંખ્યા |
| ટુકડી $A$ |
ટુકડી $B$ |
| $0$ |
$15$ |
$20$ |
| $1$ |
$10$ |
$10$ |
| $2$ |
$7$ |
$5$ |
| $3$ |
$5$ |
$4$ |
| $4$ |
$3$ |
$2$ |
| $5$ |
$2$ |
$1$ |
View full solution →એક કોલેજના $220$ વિદ્યાર્થીઓએ કોઈ પરિક્ષામાં મેળવેલા ગુણની વિગત નીચે મુજબ છે. તે પરથી વિદ્યાર્થીઓના ગુણનું ચતુર્થક વિચલન શોધો.
| ગુણ |
$0 - 9$ |
$10 - 19$ |
$20 – 29$ |
$30 - 39$ |
$40 - 49$ |
$50$ કે તેથી વધુ |
| વિદ્યાર્થીઓની સંખ્યા |
$30$ |
$50$ |
$64$ |
$42$ |
$29$ |
$5$ |
View full solution →એક બેટ્સમેને રમેલી $100$ ક્રિકેટની વન$-$ડે મેચમાં કરેલા રનની વિગત નીચે મુજબ છે. આ માહિતી પરથી બેટ્સમેન કરેલા રનનું પ્રમાણિત વિચલન શોધો.
| રન |
$0 - 10$ |
$10 - 20$ |
$20 – 30$ |
$30 - 40$ |
$40 - 50$ |
$50 - 60$ |
$60 – 70$ |
| મેચની સંખ્યા |
$10$ |
$15$ |
$25$ |
$25$ |
$10$ |
$10$ |
$5$ |
View full solution →બે વિદ્યાર્થીઓ $A$ અને $B$ એ $10$ પરીક્ષામાં મેળવેલા ગુણ નીચે મુજબ છે:
| પરીક્ષા |
$1$ |
$2$ |
$3$ |
$4$ |
$5$ |
$6$ |
$7$ |
$8$ |
$9$ |
$10$ |
| વિદ્યાર્થી $A$ ના ગુણ |
$44$ |
$80$ |
$76$ |
$48$ |
$52$ |
$72$ |
$68$ |
$56$ |
$60$ |
$64$ |
| વિદ્યાર્થી $B$ ના ગુણ |
$48$ |
$75$ |
$54$ |
$60$ |
$63$ |
$69$ |
$72$ |
$51$ |
$57$ |
$56$ |
ક્યા વિદ્યાર્થીનો અભ્યાસમાં દેખાવ વધુ સુસંગત છે $?$ View full solution →કોઈ ફેક્ટરીના $230$ કારીગરોને મળતી દૈનિક મંજૂરી $(₹$ માં$)$ ની વિગત આપી છે. તે માહિતી પરથી કારીગરોની દૈનિક મજૂરીનો ચલનાંક શોધો.
| દૈનિક મજૂરી $(₹)$ |
$100$ થી ઓછી |
$200$ થી ઓછી |
$300$ થી ઓછી |
$400$ થી ઓછી |
$500$ થી ઓછી |
$600$ થી ઓછી |
$700$ થી ઓછી |
$800$ થી ઓછી |
| કારીગરોની સંખ્યા |
$12$ |
$30$ |
$65$ |
$107$ |
$157$ |
$202$ |
$222$ |
$230$ |
View full solution →કોઈ એક દિવસો $100$ લઘુઉઘોગોના શેરના બંધભાવ $(₹$ માં$)$ નું વિતરણ નીચે મુજબ છે, તો શેરના બંધભાવનું સરેરાશ વિચલન શોધો.
| ભાવ $(₹)$ |
$0-10$ |
$10-20$ |
$20-30$ |
$30-40$ |
$40-50$ |
$50-60$ |
$60-70$ |
$70-80$ |
$80-90$ |
| ઉદ્યોગોની સંખ્યા |
$3$ |
$8$ |
$15$ |
$20$ |
$25$ |
$10$ |
$9$ |
$6$ |
$4$ |
View full solution →એક કંપનીના $200$ કર્મચારીઓના વેતનની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી કર્મચારીઓના વેતનનું પ્રમાણિત વિચલન શોધો.
| વેતન $($હજાર $₹)$ |
$10$ થી ઓછું |
$20$ થી ઓછું |
$30$ થી ઓછું |
$40$ થી ઓછું |
$50$ થી ઓછું |
$60$ થી ઓછું |
$70$ થી ઓછું |
| વ્યક્તિઓની સંખ્યા |
$5$ |
$17$ |
$47$ |
$92$ |
$142$ |
$179$ |
$200$ |
View full solution →નીચેની માહિતી પરથી પ્રસારમાનનું યોગ્ય માપ શોધો તેમ જ તેનું સાપેક્ષ માપ પણ મેળવો :
| ગુણ |
$10$ થી ઓછા |
$10-20$ |
$20-30$ |
$30-40$ |
$40$ થી વધુ |
| વિદ્યાર્થીઓની સંખ્યા |
$2$ |
$4$ |
$10$ |
$3$ |
$1$ |
View full solution →