Question types

અમે સૌ question types

130 questions across 14 question groups — pick any mix to generate a કલરવ paper with step-by-step answer keys.

130
Questions
14
Question groups
5
Question types
Sample Questions

અમે સૌ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 16M.C.Q.1 Mark
પાઉભાજી બનાવવા માટે કયું શાકભાજી જોઈ એ
  • A
    કારેલું
  • B
    દૂધી
  • કોબીજ

Answer: C.

View full solution
Q 17M.C.Q.1 Mark
ગુલાબની પાંખડીઓ માંથી શું બને છે?
  • મુલકંદ
  • B
    કપડાં
  • C
    રમકડાં

Answer: A.

View full solution
Q 18M.C.Q.1 Mark
સંતરાનો સ્વાદ કેવો હોય છે?
  • A
    કડવો
  • ખાટો-મીઠો
  • C
    તૂરો

Answer: B.

View full solution
Q 19M.C.Q.1 Mark
કેરી કઈ ઋતુમાં આવે છે?
  • A
    ચોમાસામાં
  • B
    શિયાળામાં
  • ઉનાળામાં

Answer: C.

View full solution
Q 20M.C.Q.1 Mark
બટાકા ક્યાં ઊગે છે?
  • જમીનની નીચે
  • B
    દરિયામાં
  • C
    પાણીમાં

Answer: A.

View full solution

Generate a અમે સૌ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App