Question types

શાળા તત્પરતા 2 question types

86 questions across 10 question groups — pick any mix to generate a કલરવ paper with step-by-step answer keys.

86
Questions
10
Question groups
5
Question types
Sample Questions

શાળા તત્પરતા 2 questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 12M.C.Q.1 Mark
કોણ ખાતું-પિતું કે બોલતું નથી?
  • A
    બાબો
  • B
    દાદા
  • ઢીંગલી

Answer: C.

View full solution
Q 13M.C.Q.1 Mark
કાગડો કેવો હતો
  • આનંદી
  • B
    ઝગડાખોર
  • C
    ગુસ્સાવાળો

Answer: A.

View full solution
Q 14M.C.Q.1 Mark
બાળકો ચકીબેનને કેવી સાડી આપશે?
  • A
    લાલ
  • B
    લીલી
  • મોર પીંછા વાળી

Answer: C.

View full solution
Q 15M.C.Q.1 Mark
બાળકો કોને રમવા બોલવે છે?
  • A
    પોપટ
  • ચકલી
  • C
    કાગડો

Answer: B.

View full solution


$(1)$ તમે રમવા ક્યાં જાઓ છો $?$
$(2)$ ઘરમાં તમારી સાથે કોણ રમે છે $?$
$(3)$ તમને કઈ રમત રમવી ખૂબ ગમે છે $?$
$(4)$ તમારા ઘરમાં રમવા કોણ કોણ આવે છે $?$
$(5)$ તમે રમવા કયારે જાઓ છો $?$
View full solution


$(1)$ આ ચિત્રમાં શું-શું દેખાય છે ?
$(2)$ આ ચિત્રમાં કેટલા પોપટ છે ?
$(3)$ આકાશમાં શું દેખાય છે ?
$(4)$ આ ચિત્રમાં બાળકો કઈ રમતો રમે છે ?
$(5)$ તમે કઈ કઈ રમત ઘરની બહાર રમો છો ?
View full solution

Generate a શાળા તત્પરતા 2 paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App