Question types

જગ અને મગ question types

162 questions across 7 question groups — pick any mix to generate a ગણિત ગમ્મત paper with step-by-step answer keys.

162
Questions
7
Question groups
5
Question types
Sample Questions

જગ અને મગ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

શેરડીના રસનો નાનો ગ્લાસ $-$ ૫ રુપિયા શેરડીના રસનો મોટો ગ્લાસ $-$ ૧૦ રુપિયા
$(૧)$ શેરડીના રસના બે નાના ગ્લાસના કેટલા રુપિયા ચૂકવવા પડે ? $-$ ___________________
$(૨)$ શેરડીના રસના એક નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રુપિયા થાય $-$ ___________________
$(૩)$ શેરડીના રસના બે મોટા ગ્લાસના કેટલા રુપિયા ચૂકવવા પડે ? $-$ ___________________
 
View full solution
નીચેની વસ્તુઓ પાસે આપેલા ▭ માં સૌથી વધારે પ્રવાહી સમાવી શકે તેને ૧, તેનાથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને ૨ અને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને ૩ ક્રમ આપો:
View full solution
નીચેની વસ્તુઓ પાસે આપેલા ▭ માં સૌથી વધારે પ્રવાહી સમાવી શકે તેને ૧, તેનાથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને ૨ અને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને ૩ ક્રમ આપો:
View full solution
નીચેની વસ્તુઓ પાસે આપેલા ▭ માં સૌથી વધારે પ્રવાહી સમાવી શકે તેને ૧, તેનાથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને ૨ અને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને ૩ ક્રમ આપો:
View full solution
 એક જગમાં ૮ લિટર પાણી હતું. તેમાંથી અડધું પાણી ઢોળાઈ ગયું. હવે, જગમાં કેટલું પાણી બાકી રહ્યું ?
View full solution
તેજલ પાસે ૧૫ લિટર જ્યૂસ હતો. મહેશે તેને ૯ લિટર જ્યૂસ આપ્યો. હવે, તેજલ પાસે કેટલો જ્યૂસ થયો ?
View full solution
એક ટેન્કરમાં ૯૦ લિટર પાણી હતું. તેમાંથી ૧૦ લિટર પાણી ટાંકીમાં નાખવામાં આવ્યું. હવે, ટેન્કરમાં કેટલું પાણી બાકી રહ્યું ?
View full solution
શાળાની પાણીની ટાંકીમાં ૫૦ લિટર પાણી છે. બાળકોએ આજે તેમાંથી ૪૦ લિટર પાણી પીધું. તો ટાંકીમાં કેટલું પાણી બાકી રહ્યું ?
View full solution
એક બરણીમાં ૧૫ લિટર ઘી હતું. તેમાંથી ૪ લિટર ઘી શીરો બનાવવામાં વાપર્યું. હવે, બરણીમાં કેટલું ઘી વધ્યું ?
View full solution

Generate a જગ અને મગ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App