Question types

રાણીની ભેટ question types

39 questions across 5 question groups — pick any mix to generate a ગણિત ગમ્મત paper with step-by-step answer keys.

39
Questions
5
Question groups
5
Question types
Sample Questions

રાણીની ભેટ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

૧ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટેની સામગ્રી :
$-$ ૧ ગ્લાસ પાણી
$-$ ૩ ચમચી ખાંડ
$-$ ૧ ચપટી મીઠું 
$-$ ૧૫ ટીપાં લીંબુનો રસ (અડધું લીંબુ)
$(૧)$ ૨ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ? _______________
$(૨)$ ૩ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ? ______________
$(૩)$ ૨ ગ્લાસ લીંબુ શરબત બનાવવા કેટલાં ટીપાં લીંબુનો રસ જોઈએ? _______________
$(૪)$ ૩ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોઈએ? __________________
$(૫)$ અડધા લીંબુમાંથી ૧૫ ટીપાં રસ નીકળે, તો આખા લીંબુમાંથી કેટલાં ટીપાં રસ નીકળે? _______________
View full solution
Image
$(૧)$ રસ્તો ૧ _____________ સેમી 
$(૨)$ રસ્તો ૨ _____________ સેમી 
$(૩)$ રસ્તો ૩ ____________ સેમી 
$(૪)$ રસ્તો ૪ _____________ સેમી 
$(૫)$ સૌથી ટૂંકો રસ્તો _______________
$(૬)$ ચિત્રમાં ચારેય રસ્તા કરતાં સૌથી ટૂંકો રસ્તો બનાવો. કેટલા સેમી થયો? ___________________
View full solution

Generate a રાણીની ભેટ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App