Question types

આટલાં બધાં રમકડાં ! question types

144 questions across 11 question groups — pick any mix to generate a કલ્લોલ paper with step-by-step answer keys.

144
Questions
11
Question groups
5
Question types
Sample Questions

આટલાં બધાં રમકડાં ! questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

કોને શું મળશે ? જોડો. ખાલી જગ્યા પૂરો. (મોટર સાઈકલ, મોટર, વિમાન, સાઈકલ)
$(૧)$ટોપીવાળા છોકરાને ___________ મળી.
$(૨)$ ચશ્માંવાળા છોકરાને ___________ મળી.
$(૩)$ પોનીવાળી છોકરીને ___________ મળી.
$(૪)$ ચશ્માંવાળી છોકરીને ___________ મળ્યું.
View full solution
કોને શું મળશે ? જોડો.


















ખાલી જગ્યા પૂરો. (હાડકું, ચોકલેટ, દૂધ, ઘાસ)
$(૧)$ ગાય ___________ ખાય છે.
$(૨)$ બિલાડી ___________ પીવે છે.
$(૩)$ છોકરો ___________ ખાય છે.
$(૪)$ કૂતરો ___________ પકડવા દોડે છે.
View full solution
Q 48M.C.Q.1 Mark
કોણ આખો દિવસ મોબાઈલથી રમ્યા કરે$?$
  • A
    અક્ષય
  • B
    શ્રીકાંત
  • C
    ઋચા
View full solution
Q 49M.C.Q.1 Mark
ટોય હાઉસમાં કયું રમકડું ન હતું ?
  • A
    ઢીંગલી
  • B
    સિંહ
  • C
    ટ્રેન
View full solution
Q 51M.C.Q.1 Mark
ઋચાએ શિક્ષક બનીને કોને ભણવા બેસાડી દીધા?
  • A
    અક્ષય
  • B
    રમકડાને
  • C
    દાદા
View full solution
Q 52M.C.Q.1 Mark
રૂપેશ કાકાનાં સંતાનો ક્યાં રહેવા ગયા ?
  • A
    અમેરિકા
  • B
    જાપાન
  • C
    દિલ્હી
View full solution

Generate a આટલાં બધાં રમકડાં ! paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App