Question types

પત્રનો પ્રવાસ question types

69 questions across 9 question groups — pick any mix to generate a આસપાસ (પર્યાવરણ) paper with step-by-step answer keys.

69
Questions
9
Question groups
5
Question types
Sample Questions

પત્રનો પ્રવાસ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

સ્થાનિકપત્રો માટે ટપાલપેટીનો કલર કયા રંગનો હોય છે $?$
  • A
    લાલ
  • લીલો
  • C
    કાળો
  • D
    ગુલાબી

Answer: B.

View full solution
પત્ર ઉપર શું ન લખીએ તો પત્ર આગળ પહોંચતો નથી $?$
  • A
    મોબાઇલ નંબર
  • સરનામું
  • C
    તારીખ
  • D
    મોકલનારનું નામ

Answer: B.

View full solution
પોસ્ટ $-$ ઑફિસ એ આપણી કઈ સંસ્થા છે $?$
  • A
    ખાનગી સંસ્થા
  • જાહેર સંસ્થા
  • C
    માલિકીની સંસ્થા
  • D
    એન.જી.ઓ. સંસ્થા

Answer: B.

View full solution
પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે $?$
  • A
    પોસ્ટલ ગાડીમાં
  • B
    રેલવે સ્ટેશને
  • ટપાલપેટીમાં
  • D
    ટપાલ ઑફિસે

Answer: C.

View full solution
પોસ્ટ $-$ ઑફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે $?$
  • A
    સહી કરાય છે.
  • સિક્કો મરાય છે.
  • C
    દોરી બંધાય છે.
  • D
    પેટીમાં નંખાય છે.

Answer: B.

View full solution
વિભાગ '' વિભાગ '' ઉત્તર
$(૧)$ પોસ્ટ$-$ઑફિસ $(૧)$ એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા $(૧)$ $-$
$(૨)$ ટેલિફોન $(૨)$ લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ $(૨)$ $-$
$(૩)$ મનીઑર્ડર $(૩)$ ટપાલપેટીમાંથી પત્રો એકઠા કરે $(૩)$ $-$
$(૪)$ પોસ્ટકાર્ડ $(૪)$ સરકારી જાહેર સંસ્થા $(૪)$ $-$
  $(૫)$ વાતચીત કરવા માટે  
View full solution
વિભાગ '' વિભાગ '' ઉત્તર
$(૧)$ પૉસ્ટકાર્ડ $(૧)$ દુકાન $(૧)$ $-$
$(૨)$ મોબાઈલ $(૨)$ ડીસ્ક $(૨)$ $-$
$(૩)$ કમ્પ્યુટર $(૩)$ સમાચાર $(૩)$ $-$
$(૪)$ ટીવી $(૪)$ માઉસ $(૪)$ $-$
  $(૫)$ પૉસ્ટ ઑફિસ  
View full solution

Generate a પત્રનો પ્રવાસ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App