Question types

આપો અને લો question types

53 questions across 3 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

53
Questions
3
Question groups
5
Question types
Sample Questions

આપો અને લો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

સુનીલ પાસે ૩૬૮ લાલ લખોટી અને ૨૫૬ પીબી લખોટી છે, તો તેની પાસે કુલ કેટલી લખોટી છે ?
View full solution
ઊર્મિ પાસે ૨૦૯ રૂપિયા હતા. ઉમંગે તેને ૩૦૯ રૂપિયા આપ્યા. હવે, ઊર્મિ પાસે કેટલા રૂપિયા થયા ? શું સરવાળો પથી વધારે છે કે ઓછો ?
View full solution
એક બાગમાં ૩૮૫ લીમડાનાં ઝાડ અને ૨૮૦ આસોપાલવના ઝાડ છે, તો આ બાગમાં કુલ કેટલાં ઝાડ છે? 
View full solution
એક કારખાનામાં પહેલા દિવસે ૨૮૦ બલ્બ બન્યા. બીજા દિવસે ૧૨૬ બલ્બ બન્યા. તો કારખાનામાં બે દિવસમાં કુલ કેટલા બબ બન્યા? 
View full solution
એક ટોપલામાં ૫૪૪ કેરીઓ હતી. તેમાં બીજી ૨૮૮ કેરીઓ નાખી. હવે, ટોપલામાં કેટલી કેરીઓ થઈ? 
View full solution

Generate a આપો અને લો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App