નીચે કેટલાંક બાળકોએ તેમની પાસે રહેલી પેન્સિલના લીધેલાં માપ આલેખ $($ચાર્ટ$)$ સ્વરુપે આપેલા છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો.
$(૧)$ કોની પેન્સિલ સૌથી મોટી છે $? ..............$ કેટલી $? ..............$
$(૨)$ કોની પેન્સિલ સૌથી નાની છે $? ..............$ કેટલી $? ..............$
$(૩)$ મેહુલની પેન્સિલ કેટલી લાંબી છે $? ..............$
$(૪)$ દર્શનની પેન્સિલની લંબાઈ કેટલી છે $? ..............$
$(૫)$ હિતેશ અને રાકેશની પેન્સિલની કુલ મળીને લંબાઈ કેટલી થાય $? ..............$
View full solution →$(૧)$ કોની પેન્સિલ સૌથી મોટી છે $? ..............$ કેટલી $? ..............$