Question types

ખોરાક અને મજા question types

36 questions across 6 question groups — pick any mix to generate a આસપાસ - પર્યાવરણ paper with step-by-step answer keys.

36
Questions
6
Question groups
5
Question types
Sample Questions

ખોરાક અને મજા questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1M.C.Q sem-21 Mark
દિવ્યા અને સ્વસ્તિકે ગુરુદ્વારામાં કયું શાક બનતું જોયું ?
  • A
    બટાટા-ડુંગળી
  • B
    રીંગણ-બટાટા
  • ફુલેવર-બટાટા
  • D
    કોબીજ-બટાટા

Answer: C.

View full solution
Q 2M.C.Q sem-21 Mark
ગુરુદ્વારામાં ‘સાથે રસોઈ કરવી અને જમવું' તેને શું કહેવામાં આવે છે?
  • A
    સમૂહભોજન
  • B
    કઢાહપ્રસાદ
  • C
    અરદાસ
  • લંગર

Answer: D.

View full solution
Q 3M.C.Q sem-21 Mark
ગુરુદ્વારામાં મનપ્રીતની માતા કયું કાર્ય કરતાં હતાં ?
  • A
    કણક બાંધવાનું
  • B
    રોટલી શેકવાનું
  • રોટલી વણવાનું
  • D
    રોટલી પીરસવાનું

Answer: C.

View full solution
Q 4M.C.Q sem-21 Mark
અરદાસ એટલે શું ?
  • A
    વરંડો
  • પ્રાર્થના
  • C
    શિખોનું મંદિર છે.
  • D
    એક પ્રકારનો શીરો

Answer: B.

View full solution
Q 5M.C.Q sem-21 Mark
ગુરુદ્વારામાં ભોજનમાં કઈ દાળ બનતી હતી?
  • A
    તુવેરદાળ
  • B
    મગની દાળ
  • C
    મસૂરની દાળ
  • અડદની દાળ

Answer: D.

View full solution
બહારગામથી શાળામાં ભણવા આવતાં બાળકોને રહેવા, જમવા અને અભ્યાસ કરવાની સગવડ માં મળી રહે છે.
View full solution
વિભાગ '' વિભાગ '' "ઉતર"
$(૧)$ અરદાસ $(અ)$ લંગર $(૧)$ ___________
$(૨)$ કઢાહપ્રસાદ $(બ)$ અન્નક્ષેત્ર $(૨)$ ___________
$(૩)$ ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું $(ક)$ ગુરુદ્વારા $(૩)$ ___________
$(૪)$ યાત્રાધામોમાં ભોજનની વ્યવસ્થા $(ડ)$ એક પ્રકારનો શીરો $(૪)$ ___________
  $(ઈ)$ પ્રાર્થના  
View full solution

Generate a ખોરાક અને મજા paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App