Question types

મારો જિલ્લો question types

52 questions across 6 question groups — pick any mix to generate a આસપાસ - પર્યાવરણ paper with step-by-step answer keys.

52
Questions
6
Question groups
5
Question types
Sample Questions

મારો જિલ્લો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1M.C.Q sem-21 Mark
સ્ટેચ્યુ ઑફ યુનિટીની પ્રતિમા ક્યા જિલ્લામાં આવેલી છે ?
  • A
    ભરુચ
  • નર્મદા
  • C
    તાપી
  • D
    અરવલ્લી

Answer: B.

View full solution
Q 2M.C.Q sem-21 Mark
અમદાવાદ જિલ્લાની નજીક કયો સમુદ્ર આવેલો છે?
  • A
    હિંદ મહાસાગર
  • B
    બંગાળનો અખાત
  • C
    રાતો સમુદ્ર
  • અરબી સમુદ્ર

Answer: D.

View full solution
Q 3M.C.Q sem-21 Mark
પુરાતન સ્થળના અવશેષો અમદાવાદ જિલ્લામાં કયા સ્થળેથી મળી આવ્યા છે?
  • A
    સરખેજ
  • B
    સાળંગપુર
  • લોથલ
  • D
    વૌઠા.

Answer: C.

View full solution
Q 4M.C.Q sem-21 Mark
કયા પ્રસંગ ઉપરથી અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર સ્થાપ્યું?
  • A
    સિંહ પર કૂતરાની ચડાઈ
  • કૂતરા પર સસલાની ચડાઈ
  • C
    નોળિયા પર સાપની ચડાઈ
  • D
    કૂતરા પર શિયાળની ચડાઈ

Answer: B.

View full solution
Q 5M.C.Q sem-21 Mark
જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે?
  • જિલ્લા વિકાસ અધિકારી
  • B
    કલેક્ટર
  • C
    મામલતદાર
  • D
    ચીફ ઓફિસર

Answer: A.

View full solution
વિભાગ '' વિભાગ '' "ઉતર"
$(૧)$ મલાવ તળાવ $(અ)$ લોથલ $(૧)$ ___________
$(૨)$ સાબરમતી આશ્રમ $(બ)$ ખીજડિયા $(૨)$ ___________
$(૩)$ પક્ષી અભયારણ્ય $(ક)$ ધોળકા $(૩)$ ___________
$(૪)$ પુરાતન સંસ્કૃતિના અવશેષ $(ડ)$ મહાત્મા ગાંધી $(૪)$ ___________
  $(ઈ)$ નળ સરોવર  
View full solution

Generate a મારો જિલ્લો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App