Question types

પટોળાં question types

40 questions across 6 question groups — pick any mix to generate a આસપાસ - પર્યાવરણ paper with step-by-step answer keys.

40
Questions
6
Question groups
5
Question types
Sample Questions

પટોળાં questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1M.C.Q sem-21 Mark
મારે તાંબા-પિત્તળનાં વાસણો લેવા જવું છે તો હું કોની પાસે જઈશ ?
  • A
    કુંભાર
  • B
    સુથાર
  • C
    લુહાર
  • કંસારો

Answer: D.

View full solution
Q 2M.C.Q sem-21 Mark
વાળ કાપવાનું કામ કરતા કારીગરને શું કહે છે?
  • A
    પિંજારો
  • વાળંદ
  • C
    મોચી
  • D
    માળી

Answer: B.

View full solution
Q 3M.C.Q sem-21 Mark
પાટણની પ્રખ્યાત વાવ કઈ છે?
  • A
    દાદાહરિની વાવ
  • B
    મીનળદેવી વાવ
  • રાણીની વાવ
  • D
    હઠીસિંગની વાવ

Answer: C.

View full solution
Q 4M.C.Q sem-21 Mark
મારે ઘરમાં લાકડાનું ફર્નિચર બનાવવાનું છે.મારે કયા કારીગરની જરૂર પડશે ?
  • A
    લુહાર
  • B
    સોની
  • C
    કુંભાર
  • સુથાર

Answer: D.

View full solution
Q 5M.C.Q sem-21 Mark
કુહાડી અને દાતરડું કયો કારીગર બનાવે ?
  • લુહાર
  • B
    સુથાર
  • C
    મોચી
  • D
    કુંભાર

Answer: A.

View full solution
પાટણના સાળવી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ $...............$ નામથી ઓળખાય છે.
View full solution
વિભાગ '' વિભાગ '' "ઉતર"
$(૧)$ રેશમના તાર $(અ)$ પાટણની હસ્તકારીગરી $(૧)$ ___________
$(૨)$ તાણા-વાણા $(બ)$ શિલ્પકારો $(૨)$ ___________
$(૩)$ પટોળાં $(ક)$ હાથસાળ $(૩)$ ___________
$(૪)$ વણાટકામ $(ડ)$ મલબારી સિલ્ક $(૪)$ ___________
  $(ઈ)$ ઊભા તાર અને આડા તાર  
View full solution

Generate a પટોળાં paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App