Question types

સ્માર્ટ ચાર્ટ question types

9 questions across 2 question groups — pick any mix to generate a ગણિત ગમ્મત paper with step-by-step answer keys.

9
Questions
2
Question groups
5
Question types
Sample Questions

સ્માર્ટ ચાર્ટ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચે આપેલા બાળકોના પસંદીત રંગના ચાર્ટ પરથી પ્ર્શ્નોના જવાબ લખો :

$( ૧ )$ કેટલાં બાળકો અભિનય કરે છે?
$( ૨ )$ કયાં બાળકો વધારે છે? સેટ તૈયાર કરવાવાળાં કે અભિનય કરવાવાળાં?
$( ૩ )$ કયું કામ સૌથી વધારે બાળકો કરી રહ્યાં છે?
$( ૪ )$ કેટલાં બાળકો કપડાં એકત્ર કરવાવાળાં છે?
$( ૫ )$ સંગીત વગાડનારાં બાળકો કપડાં એકત્ર કરવાવાળાં બાળકો કરતાં કેટલાં વધારે છે?
View full solution
એક શાળાના બધા વિદ્યાર્થીઓ અલગ અલગ મંડળમાં ભાગ લે છે. જેનો વર્તુળ-આલેખ (પાઇ ચાર્ટ) નીચે આપેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો

જો શાળામાં ૪૦૦ વિદ્યાર્થીઓ હોય, તો દરેક મંડળના સભ્યોની સંખ્યા જણાવો :
$( ૧ )$ રમતગમત મંડળમાં______સભ્યો છે.
$( ૨ )$ બાગબગીચા મંડળમાં _______ સભ્યો છે.
$( ૩ )$ ચિત્રકલા મંડળમાં ________ સભ્યો છે.
$( ૪ )$ રમતગમત મંડળ અને બાગબગીચા મંડળના કુલ વિદ્યાર્થીઓ કેટલા છે?
$( ૫ )$ ચિત્રકલા મંડળના વિદ્યાર્થીઓ રમતગમત મંડળના વિદ્યાર્થીઓ કરતાં કેટલા ઓછા છે?
View full solution
નીચે આપેલાં બાળકોની પસંદગીની વસ્તુના વર્તુળ-આલેખ(પાઇ ચાર્ટ)ના આધારે પ્રશ્નોના જવાબ લખો

$( ૧ )$ કેટલાં બાળકોને જ્યૂસ પસંદ છે?
$( અ )$ એક ચતુર્થાંશ $( બ )$ ત્રણ ચતુર્થાંશ $( ક )$ એક દ્વિતીયાંશ
$( ૨ )$ કેટલાં બાળકોને આઇસક્રીમ પસંદ છે?
$(અ )$ એક ચતુર્થાંશ $( બે )$ ત્રણ ચતુર્થાંશ $( ક )$એક દ્વિતીયાંશ
$( ૩ )$ મિલ્કશેક પસંદ કરતાં બાળકો
$(અ )$ એક ચતુર્થાંશ $( બ )$ ત્રણ ચતુર્થાંશ $(ક)$ એક દ્વિતીયાંશ
$( ૪ )$ કઈ વસ્તુ બાળકોને સરખા પ્રમાણમાં પસંદ છે?
$( અ )$ મિલ્કશેક અને જ્યૂસ $( બ )$ મિલ્કશેક અને આઇસક્રીમ $(ક)$ આઇસક્રીમ અને જ્યૂસ
$( ૫ )$ જો કુલ બાળકો $૪૦$ હોય, તો જ્યૂસ, આઇસક્રીમ અને મિલ્કશેક પસંદ કરતાં બાળકોની સંખ્યા લખો :
જ્યૂસ પસંદ કરતાં બાળકો $:$ ________
આઇસક્રીમ પસંદ કરતાં બાળકો $:$ ________
મિલ્કશેક પસંદ કરતાં બાળકો $:$ ________
View full solution
નીચે બાળકોએ કાગળ કાપીને બનાવેલી માથામાં પહેરવાની પટ્ટીનો ચાર્ટ આપેલો છે. તેના પરથી પ્રશ્નોના જવાબ લખો :


$( ૧ )$ સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી છે?
$( ૨ )$ સૌથી મોટું માથું કોનું છે?
$( ૩ )$ સૌથી નાની પટ્ટીની લંબાઈ કેટલી છે?
$( ૪ )$ સૌથી નાનું માથું કોનું છે?
$( ૫ )$ સૌથી લાંબી અને સૌથી નાની પટ્ટીનો લંબાઈનો તફાવત કેટલો છે?
View full solution
વરસાદમાં પલળવું કોને ગમે છે? તે વિશે મિત્રોને પૂછીને એક બાળકે નીચે દર્શાવ્યા મુજબનો વર્તુળ-આલેખ (પાઇ ચાર્ટ) તૈયાર કર્યો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો :


જો શાળામાં $૪૦૦$ વિદ્યાર્થીઓ હોય, તો દરેક મંડળના સભ્યોની સંખ્યા જણાવો :
$( ૧ )$ કેટલાં બાળકોને વરસાદમાં પલળવું ગમે છે?
$(અ )$ અડધા $( બ )$ એક ચતુર્થાંશ $(ક)$ ત્રણ ચતુર્થાંશ
$( ૨ )$ કેટલાં બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી?
$( અ )$ અડધા $( બ )$ એક ચતુર્થાંશ $( ક )$ ત્રણ ચતુર્થાંશ
$( ૩ )$ જો વર્ગમાં ૨૪ બાળકો હોય, તો એવાં બાળકોની સંખ્યા જણાવો કે જેઓને વરસાદમાં પલળવું ગમે છે.
$( ૪ )$ જો વર્ગમાં ૩૬ બાળકો હોય, તો એવાં બાળકોની સંખ્યા જણાવો કે જેઓને વરસાદમાં પલળવું ગમતું નથી.
View full solution
બાળકોને પૂછવામાં આવ્યું કે તેમને સૌથી વધારે શું ગમે છે – ચા, કૉફી કે દૂધ? તેની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો
વસ્તુ બાળકોનીસંખ્યા
દૂધ $૩૦$
કોફી $૧૫$
ચા $૧૫$
કૂલ ૬૦
$( ૧ )$ દૂધ ગમતું હોય તેવાં બાળકો કેટલાં છે?
$(૨)$ કૉફી ગમતી હોય તેવાં બાળકો કેટલાં છે?
$( ૩ )$ ઉપરોક્ત કોષ્ટકની વિગત વર્તુળ આલેખ(પાઇ ચાર્ટ)માં દર્શાવો.
$(૪)$ ચા પિતા બાળકો ની સંખ્યા કેટલી છે?
View full solution
એક વર્ગખંડનાં બાળકોને સવારે શામાંથી બનેલી વસ્તુઓ ખાવી પસંદ છે? $($જેમ કે, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ વગેરે$)$ તેના આધારે કોષ્ટક આપેલ છે. તેના પરથી પ્રશ્નોના જવાબ લખો
મુખ્ય ખોરાક(અનાજ) બાળકો ની સંખ્યા મુખ્ય ખોરાક(અનાજ) બાળકો ની સંખ્યા
ચોખા $૬$ મકાઈ $૨$
ઘઉં $૩૨$ જુવાર $૧$
બાજરી $૧૩$ રાગી $૧$
$( ૧ )$ મોટા ભાગે બાળકોને શામાંથી બનેલો ખોરાક વધુ પસંદ છે?
$( ૨ )$ ચોખામાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળાં બાળકોની સંખ્યાની તુલનામાં
ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળાં બાળકોની ________ સંખ્યા છે. $(અ)$ વધારે $(બ)$ ઓછી $(ક )$ બરાબર
$(૩)$મકાઈથી બનેલી વસ્તુઓ ખાવાવાળાં બાળકોની સંખ્યાની તુલનામાં રાગીમાંથી
બનેલી વસ્તુઓ ખાવાવાળાં બાળકો _________ છે $.(અ)$ ઔછા $( બ )$ વધારે $( ક )$ બરાબર
$(૪)$ ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળાં અને બાજરીમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળાં બાળકોની સંખ્યાનો તફાવત કેટલો છે?
View full solution
નીચેના કોષ્ટકમાં બાળકોના મનપસંદ ટીવી કાર્યક્રમોની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો.
ટીવી કાર્યક્રમ બાળકો ની સંખ્યા ટીવી કાર્યક્રમ બાળકો ની સંખ્યા
રમતગમત $૧૦$ સિરિયલ $૨$
કાર્ટૂન $૧૮$ સમાચાર $૧$
સંગીત $૧૧$ હાસ્ય $૯$
$(૧)$ રમતગમત પસંદ કરતાં બાળકો સીરિયલ પસંદ કરતાં બાળકો કરતાં કેટલાં વધારે છે?
$(૨)$ સંગીત પસંદ કરતાં બાળકો કાર્ટૂન પસંદ કરતાં બાળકો કરતાં કેટલા ઓછા છે?
$(૩)$ કુલ બાળકોની સંખ્યા કેટલી છે?
$(૪)$ ક્યો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ છે?
View full solution
નીચેના કોષ્ટકમાં બાળકોના મનપસંદ ટીવી કાર્યક્રમોની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો
ટીવી કાર્યક્રમ બાળકો ની સંખ્યા ટીવી કાર્યક્રમ બાળકો ની સંખ્યા
રમતગમત $૧૦$ સિરિયલ $૨$
કાર્ટૂન $૧૮$ સમાચાર $૧$
સંગીત $૧૧$ હાસ્ય $૯$
$(૧)$ કેટલાં બાળકોને સંગીત પસંદ છે?
$(૨)$ હાસ્ય કાર્યક્રમ કેટલાં બાળકોને પસંદ છે?
$(૩)$ કર્યો કાર્યક્રમ સૌથી વધુ બાળકોને પસંદ છે?
$(૪)$ ક્યો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ છે?
View full solution

Generate a સ્માર્ટ ચાર્ટ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App