Question types

અસાઇનમેંટ question types

10 questions across 2 question groups — pick any mix to generate a કેકારવ paper with step-by-step answer keys.

10
Questions
2
Question groups
5
Question types
Sample Questions

અસાઇનમેંટ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

મુદ્દાઓ $:$ બે મિત્રો $–$ જંગલમાં ફરવા જવું $–$ રીંછ જોવું $–$ ગભરાઈ જવું $–$ એક મિત્રનું ઝાડ પર ચડી જવું $–$ બીજા મિત્રનું શબની જેમ જમીન પર સૂઈ રહેવું $–$ રીંછે તેને સૂંઘીને ચાલ્યા જવું $–$ મિત્રનું ઝાડ પરથી નીચે ઊતરવું અને પૂછવું ‘રીંછે તને કાનમાં શું કહ્યું?'' $–$ જવાબ $–$ “સ્વાર્થી મિત્રનો ભરોસો રાખીશ નહિ .'' $–$ બૌધ
View full solution
મુદ્દાઓ $:$ એક કીડી $–$ એક કબૂતર $–$ તળાવ કિનારે ઝાડ પાસે રહેવું $–$ કીડીનુ પાણીમાં તણાઈ જવું $–$ કબૂતરની નજર પડવી $–$ એક પાંદડુ પાણીમાં ફેંકવું $–$ કીડીનું પાંદડા પર ચડી જવું $–$ કબૂતરે કીડીને બહાર લાવવી $–$ શિકારીનું આવવું - કબૂતરને મારવા નિશાન તાકવું $–$ કીર્દીની નજર પડવી $–$ શિકારીને પગે ચટો ભરવો $–$ શિકારીએ નિશાન ચૂકી જવું $–$ બૂતરનું ઊડી જવું $–$ બોધ
View full solution
મુદ્દાઓ : એક ખેડૂત – ચાર દીકરા – ચારે આળસુ – ખેડૂતને ચિતા – ખેડૂતની માંદગી – ચારે દીકરાઓને બોલાવવા – “ખેતરમાં ધન ઘટેલું છે' એમ કહેવું– અવસાન – દીકરાઓનું ખેતર ખોદી કાઢવું – ધન ન મળવું – બી વાવવાં – સારો પાક થવો – બોધ
View full solution
મુદ્દાઓ $:$ એક ઝરણા ઉપર લાકડાનો સાંકડો પુલ $–$ બે બકરીઓનું સામસામ આવવું . બંને સમજદાર $–$ એક બકરીનું બેસી જવું અને બીજી બકરીનું તેના પરથી પસાર થવું $–$ થોડી વાર પછી બે કૂતરાઓનું સામસાનું આવવું $–$ બંને ઝધડાળુ $–$ બંનેનું ઝઘડવું $–$ ઝરણામાં પડવું $–$ બોધ
View full solution

Generate a અસાઇનમેંટ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App