Question types

સામાન્ય પ્રશ્નો question types

34 questions across 1 question group — pick any mix to generate a સામાન્યજ્ઞાન paper with step-by-step answer keys.

34
Questions
1
Question groups
5
Question types
Sample Questions

સામાન્ય પ્રશ્નો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1M.C.Q. [1 M]1 Mark
દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે $?$
  • A
    બેરોમિટર
  • લૅક્ટ્રોમિટર
  • C
    થરમૉમિટર
  • D
    ગૅલ્વેનોમિટર

Answer: B.

View full solution
Q 2M.C.Q. [1 M]1 Mark
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે $?$
  • પાલનપુર
  • B
    હિંમતનગર
  • C
    બનાસ
  • D
    ગોધરા

Answer: A.

View full solution
Q 3M.C.Q. [1 M]1 Mark
સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો $?$
  • A
    સિદ્ધરાજ સોલંકી
  • મૂળરાજ સોલંકી
  • C
    વનરાજ ચાવડા
  • D
    ભીમદેવ સોલંકી

Answer: B.

View full solution
Q 4M.C.Q. [1 M]1 Mark
નીચનમાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ સાચો છે $?$
  • A
    પૂર્ણાહૂતિ
  • B
    પુર્ણાહુતી
  • C
    પુર્ણાહૂતી
  • પૂર્ણાહુતિ

Answer: D.

View full solution
Q 5M.C.Q. [1 M]1 Mark
એવું કયું પક્ષી છે જે પોતાનો માળો બાંધતું નથી $?$
  • A
    કાગડો
  • કોયલ
  • C
    બુલબુલ
  • D
    ચકલી

Answer: B.

View full solution

Generate a સામાન્ય પ્રશ્નો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App