Question types

પૂર્ણાંક સંખ્યાઓ question types

427 questions across 8 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

427
Questions
8
Question groups
5
Question types
Sample Questions

પૂર્ણાંક સંખ્યાઓ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 3MCQ1 Mark
$1$ એ $........$ માટે તટસ્થ સંખ્યા છે.
  • A
    ગુણાકાર
  • B
    ભાગાકાર
  • C
    બાદબાકી
  • આપેલ તમામ

Answer: D.

View full solution
Q 5MCQ1 Mark
$a + (b + c) = ........$
  • A
    $(a+b) + c $
  • B
    $(a + c) + b$
  • C
    $( a + b )+ c$
  • આપેલ તમામ 

Answer: D.

View full solution
વિભાગ $''A\ ''$ વિભાગ $''B\ ''$
$(1) \ (-6)+(-2)$ $(a) \ -3$
$(2)\ 6+(-2)$ $(b) \ 8$
$(3) \ (-2)^*6$ $(c) \ 3$
$(4)\ 6/2 $ $(d) \ -4$
$(5)\ (-6)+2$ $(e)\ -12$
$(6)\ 6+2$ $(f) \ 4$
$(7) \ (-6)/2$ $(g) \ -8$
View full solution
$1$ $a + b = b + a$ $(1)$ ગુણાકારનું બાદબાકી પર વિભાજન
$2$ $a + (b + c) = (a + b) + c$ $(2)$ પૂર્ણાંકોનો ગુણાકાર સમક્રમી છે.
$3$ $ab = ba$ $(3)$ ગુણાકારનું સરવાળા પર વિભાજન
$4$ $a \times (b - c) = (a \times b) - (a \times c)$ $(4)$ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો સમક્રમી છે.
$5$ $a \times (a + b) = (a \times b) + (a \times c)$ $(5)$ સરવાળા માટે જૂથનો ગુણધર્મ
View full solution
નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$(-6) \times[7 \times(-3)]=[(-6) \times 7] \times(-3).................$
View full solution
એક બહુમાળી મકાનની ઊંચાઈ $190$ મીટર છે તથા તેનું ભોંયરું $10$ મીટર ઊંડું છે. એક લોડિંગ લિફ્ટ $15$ સેકન્ડમાં $10$ મીટરનું અંતર કાપતી ધાબાથી ભોંયરામાં જતાં કેટલો સમય લેશે?
View full solution
એક પરીક્ષામાં સાચા જવાબ માટે $+5$ ગુણ અને ખોટા જવાબ માટે $(-2)$ ગુણ આપવામાં આવ્યા. નીલાએ $65$ ગુણ મેળવ્યા. જોતેના $15$ પ્રશ્નો સાચા હાય, તો તેના કેટલા જવાબ ખોટા છે?
View full solution
એક લિફ્ટ $6$ મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે જો તે જમીનથી $10$ મીટર ઉપરથી નીચે ઊતરતી હોય, તો $(-350)$ મીટર સુધી પહોચતા તેને કેટલો સમય લાગશે?
View full solution
વર્ગપરીક્ષામાં દરેક સાચા જવાબના $(+3)$ ગુણ અને દરેક ખોટા જવાબના $(-2)$ ગુણ છે અને પ્રશ્નનો જવાબ નહિ લખવાના $0$ ગુણ આપવામાં આવે છે.
$(1)$ રાધિકાએ $20$ ગુણ મેળવ્યા જો તેણે $12$ સાચા જવાબો આપ્યા હોય, તો તેના કેટલા જવાબો ખોટા હશે?
$(2)$ મોહિનીએ $(-5)$ ગુણ મેળવ્યા જો તેણે $7$ સાચા જવાબો આપ્યા હોય, તો તેના કેટલા જવાબો ખોટા હશે?
View full solution
એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતાં $8$ રૂપિયા નફો મળે છે અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતાં $5$ રૂપિયાની ખોટ થાય છે. $(a)$ કંપનીએ એક મહિનામાં $3000$ ગૂણ સફેદ સિમેન્ટની અને $5000$ ગૂણ રાખોડી સિમેન્ટની વેચી છે, તો તે કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે$? (b)$ જો રાખોડી સિમેન્ટની $6400$ ગુણ વેચાઈ હોય, તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય$?$
View full solution
એક વિમાન સમુદ્રતટથી $5000$ મીટરની ઊંચાઈએ ઊડે છે, કોઈ એક ચોકકસ બિંદુ પર આ વિમાના સમુદ્રની સપાટીથી $1200$ મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે, સબમરીન અને વિમાના વચ્ચેનું લંબસંતર શું થશે$?$
View full solution
એક લિફટ $6$ મીટર પ્રતિમિનિટના દરે ખાણમાં ઊતરે છે, જો તે જમીનથી $10$ મીટર ઉપરથી નીચે ઊતરતી હોય, તો $(-350)$ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે$?$
View full solution

Generate a પૂર્ણાંક સંખ્યાઓ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App