Question types

રેખા અને ખૂણા question types

167 questions across 7 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

167
Questions
7
Question groups
5
Question types
Sample Questions

રેખા અને ખૂણા questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની $...................$ જોડ બને છે. 
  • A
    એક
  • બે
  • C
    ચાર
  • D
    આઠ

Answer: B.

View full solution
Q 2MCQ1 Mark
બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણોની $...................$ જોડ બને છે.
  • A
    બે
  • B
  • ચાર
  • D
    આઠ

Answer: C.

View full solution
Q 3MCQ1 Mark
બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મકોણોની $........$ જોડ બને છે. $?$
  • બે
  • B
  • C
    ચાર
  • D
    આઠ

Answer: A.

View full solution
Q 4MCQ1 Mark
બે ભિન્ન રેખાઓને એક રેખા છેદવાથી કુલ $..................$ખૂણાઓ બને છે.
  • A
    બે
  • B
  • C
    ચાર
  • આઠ

Answer: D.

View full solution
Q 5MCQ1 Mark
$..............$ માપના ખૂણાઓની જોડ અભિકોણની જોડ હોઈ શકે.
  • A
    $20^{\circ}, 70^{\circ}$
  • B
    $100^{\circ}, 80^{\circ}$
  • C
    $60^{\circ}, 40^{\circ}$
  • $35^{\circ}, 35^{\circ}$

Answer: D.

View full solution
રેખિક જોડના બંને ખૂણાનાં માપ સરખાં છે, તો દરેક ખૂણાનું માપ $...............$ હોય. $(100^\circ , 45^\circ , 90^\circ )$
View full solution
બે ખૂણા અભિકોણ છે અને પૂરકકોણો પણ છે, તો આ દરેક ખૂણાનું માપ $............$ હોય. $(45^\circ , 90^\circ , 100^\circ )$
View full solution
બે ખૂણા અભિકોણ છે અને કોટિકોણ પણ છે, તો આ દરેક ખૂણાનું માપ $.............$ હોય. ($90^\circ , 45^\circ , 100^\circ )$
View full solution
બાજુની આકૃતિમાંથી અનુકોણની જોડ, અંતઃયુગ્મકોણની જોડ તથા છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ લખો:
View full solution
બે ખૂણા કોટિકોણ બની શકે, જો તે બંને $-$
$a)$ લઘુકોણ હોય $?$ 
$b)$ ગુરુકોણ હોય ?
$c)$ કાટખૂણા હોય $?$ 
$d)$ એક લઘુકોણ અને એક ગુરુકોણ હોય ?
View full solution
નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરકકોણની છે તે નક્કી કરો :
$(i) 65^\circ , 115^\circ ( ii ) 63^\circ , 27^\circ ( iii ) 112^\circ , 68^\circ ( iv ) 130^\circ , 50^\circ (v) 45^\circ , 45^\circ  ( vi ) 80^\circ , 10^\circ $
View full solution
નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરકકોણની છે ?
$1) 53^\circ , 37^\circ \ \ 2) 84^\circ , 96^\circ \ \ 3) 65^\circ , 115^\circ \ \ 4) 71^\circ , 19^\circ \ \ 5) 108^\circ , 72^\circ \ \ 6) 23^\circ , 67^\circ $
View full solution


ઉપરમાં આપેલી આકૃતિમા $\overleftrightarrow{\mathrm{XY}} \| \overleftrightarrow{\mathrm{AB}}$ છે. $\overleftrightarrow{\mathrm{CD}}$ તેમની છેદિકા છે. જે $\overleftrightarrow{\mathrm{XY}}$ ને $\mathrm{P}$ બિદુમાં તથા $\overleftrightarrow{\mathrm{AB}}$ ને $\mathrm{Q}$ બિદુમાં છેદે છે. જો $m \angle \mathrm{CPY}=120^{\circ}$ હોય, તો બાકીના બધા ખૂણાઓનાં માપ શોધો.
View full solution


ઉપર આપેલી આકૃતિમાં $\overleftrightarrow{\mathrm{AB}}\ \overleftrightarrow{\mathrm{CD}}$છે. $\overleftrightarrow{\mathrm{XY}}$તેમની છેદિકા છે.
$\overleftrightarrow{\mathrm{XY}}$ એ $\overleftrightarrow{\mathrm{AB}}$ને $P$ બિંદુ તથા $\overleftrightarrow{\mathrm{CD}}$ને $Q$ માં છેદે છે.
જો $m \angle \mathrm{DQY}=75^{\circ}$હોય,
તો બાકીના બધા ખૂણાઓનાં માપ શોધો.
View full solution


ઉપર આપેલી આકૃતિમાં $ \overleftrightarrow{\mathbf{A B}}$ અને $\overleftrightarrow{\mathbf{C D}}$ ની છેદિકા $\overleftrightarrow{\mathbf{X Y}}$ અને $\overleftrightarrow{\mathbf{A B}}$ ને Pમાં અને $\overleftrightarrow{\mathbf{C D}}$ ને $Q$ માં છેદે છે.
નીચેના પ્રશ્નોના જવાબ આપો $:$
આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે$?\overleftrightarrow{\mathbf{A B}}$ અને $\overleftrightarrow{\mathbf{C D}}$ વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે$?$ કયા કયા$? \overleftrightarrow{\mathbf{A B}}$ અને $\overleftrightarrow{\mathbf{C D}}$ ની બહારની બાજુ કુલ કેટલા ખૂણા બને છે$?$ ક્યા ક્યા? અંતઃયુગ્મકોણની જોડ કેટલી છે$?$ કઈ કઈ$?$ બાહ્ય યુગ્મકોણની જોડ કેટલી છે$?$ કઈ કઈ$?$ અનુકોણની કેટલી છે$?$ કઈ કઈ$?$ છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની કેટલી છે$?$ કઈ કઈ?$\angle \mathrm{APX}$ના આસન્નકોણ કયા છે$?$
View full solution
નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નોના જવાબ આપો : (આકૃતિમાં [ કાટખૃણો સુચવે છે.)

$m \angle \mathrm{COQ}=$
$m \angle \mathrm{POC}=$
$m \angle \mathrm{DOQ}=$
$m \angle \mathrm{AOP}=$
$m \angle \mathrm{DOB}=$
$m \angle \mathrm{BOQ}=$
View full solution
નીચે આપેલી આકૃતિ પરથી જે રૈખિક ખુણાઓની જોડ હોય તેની સામે ✓ અને ન હોય તેની સામે ✘ કરોઃ

$\angle \mathrm{ABC}$ અને $\angle \mathrm{ABD}($ )
$\angle \mathrm{EBC}$ અને $\angle \mathrm{EBD}($ )
$\angle \mathrm{EBC}$ અને$\angle \mathrm{EBF}($ )
$\angle \mathrm{EBC}$ અને $\angle \mathrm{FBD}(\quad)$
$\angle \mathrm{FBD}$ અને $\angle \mathrm{FBC}(\quad)$
$\angle \mathrm{EBA}$ અને $\angle \mathrm{FBD}(\quad)$
View full solution

Generate a રેખા અને ખૂણા paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App