Sample Questionsસાદા સમીકરણ questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
સમીકરણ $5m - 1=14$ નો ઉકેલ $.............$ છે.
Answer: D.
View full solution →$x = -2$ ઉકેલ ધરાવતું સમીકરણ $………….$ છે.
- A
- B
$2x - 1 = 3$
- C
$x - 1 = 2$
- ✓
$x + 5 = 3$
Answer: D.
View full solution →સમીકરણ $5m - 1 = 14$ નો ઉકેલ $………..$ છે.
Answer: D.
View full solution →સમીકરણ $10 - 3x = -2$ નો ઉકેલ $…………..$ છે.
Answer: A.
View full solution →સમીકરણ $ 4\frac{2x}{3} - 1 = 1 $ નો ઉકેલ $………..$ છે.
- A
$2$
- ✓
$3$
- C
$1$
- D
$ \frac{1}{2} $
Answer: B.
View full solution →સમીકરણ $\frac{2 b}{3}=8$ નો ઉકેલ $b = .........$
View full solution →$z$ નો ચોથો ભાગ $13$ માંથી બાદ કરતાં $11$ મળે છે. નું સમીકરણ $..............$ છે. $( \frac{z}{4} – 13 = 11, \frac{z}{4} – 11 = 13, 13 – \frac{z}{4} = 11 )$
View full solution →$x$ ના ત્રીજા ભાગમાં $1$ ઉમેરતાં $10$ મળે છે. નું સમીકરણ $..............$ છે. $( 3x + 1 = 10, \frac{3x}{10} = 1, \frac{x}{3} + 1 = 10 )$
View full solution →$2m - 3 = 7$ સમીકરણ એ $m = ..............$ માટે સાચું છે. $(3, 4, 5)$
View full solution →$5x + 1 = 16$ સમીકરણ એ $x = ............. $માટે સાચું છે. $(15, 3, 5)$
View full solution →$2x -1 = 9$ એ $x = 5$ મૂકતાં સમીકરણની સમતા જળવાય છે.
View full solution →$x - 1 = 4$ એ $x = 4$ મૂકતાં સમીકરણની સમતા જળવાય છે.
View full solution →$\frac{x}{3}-1 = 5$ સમીકરણનો ઉકેલ $12$ છે.
View full solution →$5x-7 = 8$ સમીકરણનો ઉકેલ $3$ છે.
View full solution →$x$ ના ત્રણ ગણા એટલે $ \frac{x}{3}$
View full solution →સમીકરણ પરથી વિધાન બનાવો $:\frac{ x}{3} +2 = 22 ($વર્ષ$)$
View full solution →સમીકરણ પરથી વિધાન બનાવો $:\frac{ x}{2} -1 = 15 ($કિગ્રા$)$
View full solution →સમીકરણ પરથી વિધાન બનાવો $:5x +3 =23 ($મીટર$)$
View full solution →સમીકરણ પરથી વિધાન બનાવો $:3x - 1 = 11 ($રૂપિયા$)$
View full solution →નીચેનાં ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો:
$b$ ના ત્રણ ગણાને $10$ માંથી બાદ કરતાં $1$ મળે છે.
View full solution →નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$15 - 4a = 3$
View full solution →નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$-2x +3 = 7$
View full solution →નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$3a - 5 = 16$
View full solution →નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$2x 13 =(-7)$
View full solution →નીચેનાં સમીકરણો પૈકી કયાં સમીકરણોનો ઉકેલ $3$ છે તે ચકાસો :
$\frac{2x}{3} - 1 = 5$
View full solution →નેહાનું વજન મેઘાના વજનના બમણાથી $3$ કિગ્રા ઓછું છે. જો બંનેનું કુલ વજન $45$ કિગ્રા હોય, તો દરેકનું વજન શોધો.
View full solution →પિતાની ઉંમર પુત્રની ઉંમરના પાંચ ગણા કરતાં $2$ વર્ષ વધારે છે. જો બંનેની ઉંમરનો સરવાળો $38$ વર્ષ હૉય, તો બંનેની હાલની ઉંમર શોધો.
View full solution →એક ટેબલ અને ખુરશી કુલ કિમત $₹600$ છે. જો ખુરશીની કિમત કરતાં ટેબલની કિમત બમણી હોય , તો દરેકની કિમત શોધો .
View full solution →જ્યોતિની હાલની ઉંમર અને ચાર વર્ષ પછીની ઉંમરનો સરવાળો $48$ વર્ષ છે, તો ઉંમર શોધો. જ્યોતિની હાલની ઉમર શોધો .
View full solution →બીનાના વજન કરતાં ભાવનાનું વજન $6$ કિગ્રા વધારે છે. જ્યારે સ્નેહાનું વજન બીનાના વજનના બમણા : કરતાં $8$ કિગ્રા ઓછું છે. જો ત્રણેનું કુલ વજન $98$ કિગ્રા હોય, તો દરેકનું વજન શોધો.
View full solution →નીચે આપેલા સમીકરણને વિધાનના સ્વરૂપે લખો :
$1) \frac{3m}{5} = 6$
$2) 3p + 4 = 25$
$3) 4p - 2 = 18$
$4) \frac{p}{2} + 2 = 18$
View full solution →નીચે આપેલા સમીકરણને વિધાનના સ્વરૂપે લખો :
$1) p + 4 = 15$
$2) m - 7 = 3$
$3) 2m = 7$
$4) \frac{m}{5} = 3$
View full solution →નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો :
$1) x$ અને $4$ નો સરવાળો $9$ છે.
$2) y$ માથી $2$ બાદ કરતાં $8$ મળે.
$3) a$ ના $10$ ગણા $70$ થાય .
$4)$ એક સંખ્યા $b$ ને $5$ વડે ભાગતા $6$ મળે.
View full solution →શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહયું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બેગણાથી $7$ વધારે છે, જો સૌથી વધુ ગુણ $87$ હોય, તો સૌથી ઓછા ગુણ કેટલા હશે$?$
View full solution →ઈરફાને કહયું કે તેની પાસે પરમિત પાસેથી લાખોટીના $5$ ગણા કરતાં $7$ વઘારે લખોટી છે, ઇરફાનની પાસે $37$ લાખોટી છે, તો પરમિત પાસે કેટલી ખોટી હશે$?$
View full solution →નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો :
$1) t$ નો $\frac{3}{4}$ ભાગ એ $15$ છે.
$2) m$ ના $7$ ગણામાં $7$ ઉમેરતા $77$ મળે.
$3)$ કોઈ સંખ્યા $x$ ના એક ચતુર્થાંશ $4$ બાદ કરતાં $4$ મળે.
$4)$ $y$ ના $6$ ગણામાંથી $6$ બાદ કરતાં $60$ મળે.
$5)$ જો તમે $z$ ના ત્રીજા ભાગમાં $3$ ઉમેરો, તો તમને $30$ મળે છે.
View full solution →નીચેના સમીકરણો ઉકેલો :
$1) 3 = 2(a - 4) \ \ \ \ 2) -3 = 2(a - 4) \ \ \ \ 3) 14 = 4 + 5(p + 3) \ \ \ \ 4) 7 + 8(x - 5) = 31 \ \ \ \ 5) 0 = 15 + 3(m - 11)$
View full solution →નીચેના સમીકરણો ઉકેલો :
$1) 3(x + 2) = 12 \ \ \ \ 2) 2(m - 6) = 20 \ \ \ \ 3) 4(y - 1) = -16 \ \ \ \ 4) -5(p + 3) = 15 \ \ \ \ 5) 7(3 - n) = 21$
View full solution →નીચે આપેલા સમીકરણોને વિધાન સ્વરૂપે લખો :
$1) m + 3 = 13 \ \ \ \ 2) n - 9 = 11 \ \ \ \ 3)\frac{x}{4} - 1 = 0 \ \ \ \ 4) 2y + 3 = 13 \ \ \ \ 5) \frac{5a}{2} = 15 $
View full solution →