Question types

ગ્રામ માતા question types

66 questions across 12 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

66
Questions
12
Question groups
5
Question types
Sample Questions

ગ્રામ માતા questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

શેરડીનો રસ પીતાં$-$પીતાં રાજા શું વિચારે છે $?$
  • A
    રસ કેટલો મીઠો છે!
  • B
    બીજો રસ માંગી પીવાનું વિચારે છે.
  • શેરડીના પાક વિશે વિચારે છે.
  • D
    વૃદ્ધ સ્ત્રી વિશે વિચારે છે.

Answer: C.

View full solution
આ કાવ્યમાં 'કર્તા' શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે $?$
  • A
    વ્યાકરણ
  • ભગવાન
  • C
    કંઈકબનાવનાર
  • D
    શેરડીપકવનાર

Answer: B.

View full solution
ઘોડેસવાર યુવાને ગ્રામમાતા પાસે શું માગ્યું $?$
  • A
    કર
  • B
    શેરડી
  • C
    શેરડીનો રસ
  • પાણી

Answer: D.

View full solution
આ કાવ્યમાં 'ગ્રામમાતા' એટલે $.......$
  • ખેડૂતની પત્ની
  • B
    ખેતી કરનાર સ્ત્રી
  • C
    ગરીબ સ્ત્રી
  • D
    યુવાન સ્ત્રી

Answer: A.

View full solution
'ગ્રામમાતા' કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
  • A
    સૉનેટ
  • ખંડકાવ્ય
  • C
    મહાકાવ્ય
  • D
    ગ્રામકાવ્ય

Answer: B.

View full solution
તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ જતુનો પાક હતો? આઠ-દસ લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો.
View full solution
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે; ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતાં ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે.
View full solution

Generate a ગ્રામ માતા paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App