Question types

પત્રલેખન question types

17 questions across 1 question group — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

17
Questions
1
Question groups
5
Question types
Sample Questions

પત્રલેખન questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

દિવાળીની રજાઓમાં તમે પાવાગઢ-પ્રવાસમાં જોડાવા ઇચ્છો છો. તેની સંમતિ અને પ્રવાસખર્ચની રકમ મોકલવા તમારા પિતાને પત્ર લખો.
View full solution
તમારી નાની બહેનને ગરબા-હરીફાઈમાં ઇનામ મળ્યું છે. તેને અભિનંદન આપતો પત્ર લખો.
View full solution
તમારી શાળામાં યોજાનાર 'ગણિત-વિજ્ઞાન પ્રદર્શન'ની અખબારીનોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતીપત્ર લખો.
View full solution
તમારી શાળામાં યોજાયેલ ચિત્ર પ્રદર્શન વિશે અખબારી નોંધ તૈયાર કરી સ્થાનિક અખબારના તંત્રીને પ્રકાશિત કરવા વિનંતીપત્ર લખો.
View full solution

Generate a પત્રલેખન paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App