Question types

રાન માં question types

37 questions across 8 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

37
Questions
8
Question groups
5
Question types
Sample Questions

રાન માં questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે $?$
  • A
     વાછંટના
  • B
     મોરના
  • C
     વાયરાના
  •  વરસાદના

Answer: D.

View full solution
વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે $?$
  • A
    ગાયને
  • મોરને
  • C
    ચકલીને
  • D
    ગામને

Answer: B.

View full solution
વાછંટની શી અસર થશે $?$
  • A
    પાકને પાણી મળશે
  • B
    દરિયો છલકાશે
  • C
    ધાબા પરથી પાણી પડવા લાગશે
  • વસ્તુઓ ભીંજાશે

Answer: D.

View full solution
‘આકાશ હવે ઊતરશે’ એ શબ્દોનો અર્થ એ કે $.......$
  • A
    આકાશ નીચું દેખાશે.
  • વરસાદ વરસશે.
  • C
    દિવસ આથમશે.
  • D
    ધરતીને આકાશ મળશે.

Answer: B.

View full solution
વાયરા શો સંદેશો લાવશે $?$ 
  • A
    વરસ બેઠું
  • ચોમાસું બેઠું
  • C
    મકાન બેઠું
  • D
    ઊંટ બેઠું

Answer: B.

View full solution
તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો.
View full solution

Generate a રાન માં paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App